________________
હૃદયમાં દુષ્ટ આશયવાળા વિષમિશ્રિત-દુધના કુંભ જેવા દેખાય છે. ધિક્કાર હા લાભને, કારણ કે લાભથી જ પુરુષની બુદ્ધિ મલિન થાય છે. વિતર". માતા વધુ-મિત્ર માર્યાં પુત' ગુરુમ્ । लाभाभिभूता भूतार्थ - त्यक्त्वावज्ञायते क्षणात् ॥ આ રીતે દુનની શિખામણથી એક બીજા પર કપટને કરતાં એક ખીજા પર વિશ્વાસ કરતાં નથી. એટલામાં એક દિવસે દ્રાવિડ પેાતાના નગરમાં આવવા માટે વારિખિલ્લને રાયા. ત્યારે તેને કષાય થયેા. તેથી તેણે યુદ્ધ કરવા માટે પેાતાનું સૈન્ય તૈયાર કર્યુ. ત્યારે દ્રાવિડે પણ તે સમાચાર સાંભળીને યુદ્ધની તૈયારી માટે સભા વગડાવી, પેાતાનુ સૌન્ય ભેગુ’-પૃથ્વીને સાંકડી કરતા. આકાશને રજથી ઢાંકતા સતત પ્રયાણ કરી વારિખિલ્લના દેશના સીમાડે આવી ગયા.
હવે તે બન્ને ભાઇએ પાંચ ચેાજનનુ' રણક્ષેત્ર છેડીને પેાતાના લશ્કરના પડાવ નાંખ્યા, લશ્કરના પ્રધાન પુરૂષાએ પેાતાના સ્વામીને પૂછ્યા સિવાય સ`ધિ કરવાને માટે માંહા માંડે દૂતને મેલીને સામ-દામ અને ભેદ આ રીતિથી સમજાવ્યા. પણ તે સમજ્યા નહિ. છેવટે ફક્ત અન્ને જણાએ જ યુદ્ધ કરવું તેવુ' અ’ગીકાર કરાવ્યુ. આ બાજુ વારિખિલ્લએ દ્રાવિડના અમૂક સૈન્યને દ્રવ્ય વગેરેથી àાભાવીને પોતાનામાં લઇ લીધુ.
બન્ને ભાઈઓના સૈન્યમાં દશ લાખહાથી-દશલાખ રથ-પચાસ લાખ ઘેાડા અને દશકોડ પાયદલ સૈન્ય હતું. હવે યુદ્ધના દિવસ આવે તે વીરરસથી ઉલ્લાસ પામતાં પેાતાના સ્વામીના ઉત્સાહને વધારતાં પેાતાની ભુજા ખલથી જગતને તૃસમાન માનતા શસ્ત્રો લઇને-ખતરને પહેરીને રણભૂમિમાં આવ્યા. ત્યાર પછી કરાડા મનુષ્યના ક્ષય કરનાર યુદ્ધ પ્રશ્નત વવા લાગ્યું, હાથી હાથી સાથે, ઘેાડા ઘેાડા સાથે રથ રથ સાથે, પાયદલ પાયદલ સાથે લાગી ગયા ત્યારે હાથી અને પાયદલનો નાશ થાય છે, લાહીની નદીઓ વહે છે. ગીધ કાગડા ને શિયાળને ભેાજન મલે છે, મહાલય'કર અને બીભત્સ–રસવાળું વાતાવરણ થાય છે.
પ