________________
જજછજિક અને માર્થને કહેશે. તે સાંભળીને રાજાએ આગ્રહ કરીને પૂછયું ત્યારે કુમારે પોતે પ્રથમ વણિકને અભયદાન અપાવીને સર્વ વાત કહી. રાજાએ કુમારને વાણીયા પાસેથી પાંચ હજાર રને અપાવીને વાણીયાને પિતાના દેશમાંથી દેશનિકાલ કર્યો અને રાજાએ કુમારે પેલી ચારે સ્ત્રીઓ આપવા માંડી પણ તેઓ કુમારનું રુપપરાવર્તન હોવાથી ઈચ્છતી નથી. ત્યારે કુમારે સ્ત્રીઓના મનમાં ખેત ઉત્પન્ન થતે દેખીને પિતાનું મૂલ રૂ૫ કર્યું. તે રૂપ જોઈને સ્ત્રીઓ ઘણું હર્ષને પામી. હવે રાજા પણ તે કુમારના ગુણેથી પ્રસન્ન થયેલે કુમારને પિતાની પાસે જ રાખે છે. કેટલાક સમય પછી પિતાને થયેલે માતા-પિતાને વિયેગ યાદ આવતા રાજાની રજા માંગીને પિતાની ચારે સ્ત્રીઓ સહિત ઘણું પરિવાર સાથે ચિંતામણિ રત્નથી સર્વ કાર્યોને સાધતે કુમાર પિતાના નગરમાં પહોંચ્યું, આ જોઈ માતા-પિતાને હર્ષ થયા અને પિતાને વિયોગ દૂર થયે.
હવે એક દિવસે તેજ પેલા ભુવનભાનુ નામના ચાર જ્ઞાનના સ્વામી એવા સાધુ ભગવંત ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા માટે સર્વ લેકે નીકળ્યા. જિનચંદ્રકુમાર પણ પોતાના પિતા તથા સ્ત્રીઓ સહિત વાંદવા ગયે. મુનિરાજે ધમ દેશના આપવાની શરૂઆત કરી असंखय जीवयमाह लाए, जरोवणीयस्स हु नत्थि ताण एवं वियाणाहि जिणे पमचे, किन वि हिंसा अजया गहति ॥
આવી દેશના સાંભળી કેટલાકે સવવિરતિ અંગીકાર કરી. કેટલાકે દેશવિરતિપણું અંગીકાર કર્યું. અને જિનચંદ્ર તે સર્વવિરતિપણું અંગીકાર કરવા માટે અસમર્થ રહેવાથી સમકિત સહિત મૂલ બાર વતે અંગીકાર કરીને ઘેર આવે અનુક્રમે ઘરને ભાર તેના પિતાએ જિનચંદ્રના માથા પર સ્થાપન કર્યો. હવે જિનચંદ્રકુમાર ચિંતામણિ રત્નના પ્રભાવે તથા રાજાના બળવડે સર્વ ને અભયદાન દેવાવતે–પૃથ્વીને જિનમંદિરથી ભિત કરત-વિધિપૂર્વક સુપાત્રમાં દાન દેતે સર્વ સ્થાને ઉપકાર કરતે. દેવ-ગુરુ ને સાધમિકની ભક્તિ કરતે. મિથ્યાષ્ટિથી