________________
ચંદ્રાદિત્ય રાજાને તે ચારે સ્ત્રીએ ભેટ કરી. રાજાએ પણ શેઠને સુરત ચિત્તવાળા જાણીને તેના સત્કાર કર્યાં. પછી શેઠ પોતાના ઘેર ગયે, મા બાજુ તે રાજાને સુબુદ્ધિ નામે પ્રધાન છે. તે પ્રધાન મેલ્યા કે હું રાજન્! આ સ્ત્રીએ મર્યાદાંત હાવાથી કાઈક પુણ્ય ત પુરુષની સ્ત્રીએ હશે ? એવું સંભવે છે. પરંતુ તેના રૂપ અને સૌભાગ્યથી માહ પામેલા રાજાએ તેઓને અંતઃપુરના એક ભાગમાં રહેવા માટે જગ્યા આપી. અને પછી તેની પરીક્ષા કરવા માટે રાતના ગુપ્તપણે તેમની પાસે આવ્યા.
આ બાજુ જિનચંદ્ર સમુદ્રમાં પડયા હતા. તેને પાટીયુ હાથમાં આવ્યું. તે પાટીયાના આધારે સમુદ્રના લૈલા વડે ત્રણ દિવસે સમુદ્રના કાંઠે આપે. અને ત્યાં પાસેના વનમાં ગયા. ત્યાં ધ્યાનમાં રહેલા યોગીને જોયો. થાડીક વાર પછી યોગી ખેલ્યો કે હું કુમાર મારા માટા ભાગ્યે તું અહિં આવ્યો છે. હું વિદ્યા સાધુ છું, તેમાં મને સહાય કર. તે સાંભળીને કુમારે વિચાર કર્યો કે કરડા ઉપાયે કરવા છતાં પણ તુટેલી આયુષ્યની દારી સધાતી નથી. તેા પછી આ પ્રાણા વડે ઉપકાર કરીયે તેા કેમ ?
कृतभूरिपरित्राणाः प्राणा यांति नृणां स्वयं;
तैश्चेत्परोपकारः स्यात् सुंदरं किमतः परं ।।
કરેલાં છે રક્ષણના ઘણા ઉપાયે તેવા પ્રાણા સ્વાભાવિક રીતે જાય છે. તે જ પ્રાા વડે જે પરાપકાર થાય તેા તેનાથી ખીજું સારું શું હોઇ શકે ? તેથી યોગીનુ વચન માન્યું અને રાત્રિને વિષે ચૈાગીને સહાય કરી. સવાર થતામાં યાગીને તે વિદ્યા સિદ્ધ થઈ. ત્યારે તે કુમારને ઉપકારક જાણીને રૂપપરાવતનની ગુટિકા અને અદૃશ્ય કરણના અંજનની એ ગાળી આપી, તે લઇને કુમાર પોતાની સ્ત્રીઓના વિયેાગથી દુ:ખી થયેયે સ્ત્રીઓની ખખરને નહિ' જાણતા યક્ષને સંભારતા યક્ષની સ્તવના કરવા લાગ્યે. એ રીતે તે યક્ષને સ'ભારતા યક્ષ પ્રત્યક્ષ થઈને આલ્યો કે હું કુમાર મને કેમ સભાળ્યો ? ત્યારે
အရာရာက်က်က်က်က်က်က်က်က်က်က
૩૧