________________
merge
તુષ્ટ થયેલા જે દેવ સિદ્ધિ-રિદ્ધી અને બુદ્ધિ આપે છે તે દેવરમયક્ષ પ્રત્યક્ષ મને સુખ આપે. આવાં કુમારનાં વચન સાંભટ્ટીને યક્ષ ખુશ થયા. અને પ્રત્યક્ષ થઈને તે પાંચ રત્નો પાછાં આપ્યાં અને એમ કહ્યુ` કે હું કુમાર ! તારી સ્તવના ને તારી રત્નની પૂજાને જોઇને મેં ચારે કન્યાએ તને આપી. હજુ પણ તુ કાંઈક વરદાન માંગ. ત્યારે પ્રણામ કરીને કુમાર ખેલ્યે કે મારે કામ પડે અને હું સભારુ' ત્યારે આવીને મને સહાય કરો. યક્ષે તે વાત સ્વીકારી અને કુમારને ઉપાડીને રાજમ'દિરમાં મૂકયા. ત્યાં કુમારીએ કુમારના વિયેગથી દુઃખી હતી. તેથી કુમારને જોઈ તે અત્યંત આન ંદીત થઈ. ત્યારે તે સમયે પાણિગ્રહણ માટેના સર્વે સાધનો યક્ષે લાવી આપ્યાં. અને યક્ષના વચનથી તે ચારે સ્ત્રીઓનું પાØિ ુણુ કર્યુ. પછી યક્ષ પશુ અદૃશ્ય થઈ ગયા. પછી સવાર થઈ ત્યારે કન્યાએ અને કુમારના પરણવાના ચિન્હા દ્વેખીને રાજા–અમાત્ય-શ્રેષ્ઠિ-સાથ વાહ વગેરે સવે વિસ્મય પામ્યા. અને પાતપાતાની પુત્રીના મુખેથી વાતે સાંભળીને હુ પામ્યાં. પછી કુમારને હાથી-ઘેાડા-વગેરે આપીને સત્કાર કર્યાં. કુમાર પણ ત્યાં કેટલાક સમય રહ્યો. તે ચારે સ્ત્રીઓને કુમારે એક એક રત્ન આપ્યું. તેએએ પેાત પેાતાના હારમાં જડાવી લીધુ. અને એક રન કુમારે પેાતાના હારમાં જડાવ્યુ.
હવે કુમાર પાતાના ઘેર જવા તૈયાર થયા.
जणणीय जम्मभूमि, नियचरिय सज्जण दुज्जण विसेसो । मणइत्थ माणूस - पंच विदेसे वि યિમિ માતા-જન્મભૂમિ-પેાતાનું ચરિત્ર-સજજન-દુનનો અનુભવ– અને મનને વહાલુ માણસ આ પાંચ વસ્તુએ પરદેશમાં હોવા છતાં હૃદયમાં જ રહે છે.
•
みつ
પછી કુમાર રાજા વગેરેની રજા લઇને પેાતાની સ્રીઓ સહિત વહાણુમાં એસીને સમુદ્ર માર્ગે ચાલ્યે. અનુક્રમે વના યાગથી સમુદ્રમાં વહાણુ ભાંગી ગયુ. અને કુમાર સમુદ્રમાં પડયા. અને ચારે
boasasavada aahe
૨૯