________________
પ્રવચન ૯૬ મું.
[ ૧૩
તે વિદુષીપણે વિખ્યાત છે. એ મૃગાવતી જે અત્યારે જીવ એઈવે તે ગુન્હેગારનું મોં કાળું થતું. ડુંગર દીને ઊંદર કાઢ્યો. મૃગાવતીના જીવન ઉપર ઝગડાની જાળ પથરાઈ રહી છે. તેવી જગે પર ગુન્હેગારને જેમ જય મળે તેમ ગુન્હેગાર છાપરે ચઢે. ચળવળને લાભ નથી મલ્યો પણ લાભ મળે તે શી દશા કરે? ચળવળના નામે દેવ, ગુરુ અને ધર્માદિકની સામે અત્યારે જે ઉલ્કાપાત થાય છે તે લાભ મળે તે તમારા દેહરાને અખાડા બનાવે, ઉપાશ્રયને ધંધાની શાળા બનાવે અને સાધુઓને બગીચાના કેદી બનાવે. જે ચંડપ્રદ્યોતની ચળવળ ચલાવી રહ્યો છે. શતાનીકને કાંટે નીકળી ગયું છે. મૃગાવતી હજુ જીવન જુહાર કરવા તૈયાર થઈ નથી.
જેવું અનાજ એવા કીડા. ક જેવા સીપાઈએ તેવા ગુનેગારે. સીપાઈઓ ગુનેગાર જેવા ચાલાક ન થાય તે ગુનો કદી પકડી શકે જ નહિ. “જેવું અનાજ એવા જ કીડા” ચોખામાં ઈયળ થાય છે તે ચોખાના માપની જ થાય છે. ચોખામાં ઉપજનારી ઈયળ ચોખાને આકારે હોય છે. ભીંડાને કીડો ભીંડાને આકારે જ લાંબે હોય છે, ચણામાં થવાવાળા અને મકાઈમાં થવાવાળા કીડાઓ ચણુ-મકાઈને માપવા ગયા નથી, પણ ચણાને જીવડો ગટકી જ હોય. મકાઈને જીવડો ગટકી જ હોય. આ ઉપરથી “જેવું અનાજ તેવા જીવડા” તેવી રીતે અહીં ચંડપ્રદ્યતન ચંડાળકર્મ કરવા તૈયાર થયે તે વખતે મૃગાવતીએ દેખ્યું કે મારે ઉપાય બીજે નથી.
સર્વને બાધક ધર્મ પણ ધર્મનું બાધક કેઈ નહિં.
રાજા પિતે દૂત દ્વારા ઝાંઝર વિગેરે અલંકારાદિક મોકલે છે. માણસ મેકલી કહેવરાવે છે કે તારી શી મરજી છે ? જવાબમાં જણાવે છે કે હું તમારી છું. આ વખતે ચંડપ્રદ્યોતનને પ્રોત્સાહન કેવું મળે? જે મૃગાવતી માટે હતાશ થએલો, નગરી ઉપર ચડાઈ કરેલી, કાળો કેર વર્તાવેલ. શતાનીક મરી ગએલે છે, છતાં મૃગાવતી આવતી