________________
૧૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
મગધદેશમાં શ્રેણિક કાળ કરી ગયા છે, એટલે કેણિકના ભાઈ એમાં કાપકાપી ચાલે છે. કાશી કેાશળ દેશ એ વાયવ્ય ખૂણાની મદદ લેવા જાય છે, તેા તે વિશાળાની લડાઈમાં જમીનદોસ્ત થઈ ગયા છે. અંગઅ`ગ દેશે। ભાંગી ગયા છે. કાશી-કાશળતુ' કાસળ નીકળી ગયું છે. હુંવે શતાનીકને મદદ કરનાર કાણુ ? શતાનીક ચૌદ મુગટબદ્ધને આવતા સાંભળે છે તે તેની દશા શી થાય ? હાર-જીતમાં પરિણામ રાજ્યનું` જવુ.-આવવુ' થાય પણ આ જગા પર તેા જીવન-મરણના સવાલ છે? કાસ...બીની ચઢાઈમાં જીવન-મરણના સવાલ છે. શતાનીક હારે એના દેખતા મૃગાવતીને ઉપાડી જવાય એ શતાનીકથી કેમ સહન થાય ? આ જમીનના ઝઘડા નથી, પણ જીવન-મરણના ઝઘડા છે. જે કલ્પનામાં છેલ્લામાં છેલ્લી પરિણામદશા લઇએ તે જ થાય. આ બધું વૃત્તાંત વિચારતાં શતાનીકની છાતી ફાટી ગઈ ને મરી ગયા. ચડપ્રદ્યોતનની આગળ ત્યાં બીજું શું થાય? શતાનીકની છાતી ફાટી ગઈ. આ જગા પર ગૂનેગારને ઘેર દીવાળી થઈ. જુલમગારને ઘેર ઝાંઝર ઝળકવા. ગૂનેગારની પ્રશંસા માટે આ વાત નથી. આવા જ઼બરજસ્ત નિષ્ફટક ખળવાળા ચ`ડપ્રદ્યોતનને મૃગાવતી મેળવવામાં કડવા કાંટા શતાનીક હતા તે નીકળી ગયા, તે વખતે ચડપ્રદ્યોતન કથા આસમાને ચડ્યો હોય તે વિચારજો. આ બધું છતાં પણ જાલીમ જુલમગાર જુલમનું જોર કથાં સુધી ચાલુ રાખે?
! જીવન જીવતુ દેખે ત્યાં સુધી જુલમ કરે છે પણ મરી ગએલા ઉપર કઈ જુલમ કરેલા દેખતા નથી. જેમ શતાનીક છાતી ફાટી મરી ગયા તેવી રીતે આ ઝગડાની ઝડ મૃગાવતી, તે જો તેની સાથે ચાલી ગઈ હતે તા ઝગડા હતા ? તમારા હિસાબે સત્ય-ધ-શિયળ જળવાવું જોઈએ. પણ ઝઘડા ન થવા જોઈએ. અહીં મૃગાવતીનુ શિયળ ઝઘડાનું કારણ છે. જેણે ધણીના જીવન માટે, દેશના હિત માટે શિયળ જતુ કર્યું હતે તા મૃગાવતીએ ઘણા ઉપકાર કર્યો ગણાત કે નહિ ? ધણીની જિંદગીના, દેશની સ્થિતિના વિચાર કર્યો જ નહિ' અને શિયળ સાચવ્યું તેથી તેને મૂર્ખા કહેવી જોઈએ કે નહિ” ? તમારી અપેક્ષાએ તમે તેા મૂર્ષી કહેા છે. પણ શાસ્ત્રની અપેક્ષાએ