Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०८ सू०१४ अष्टविधगणिसंपन्ननिरूपणम् संपत् २, शरीरसंपत् ३, वचनसम्पत् ४, वाचना सम्पत् ५, मतिसम्पत् ६, पयोगसम्पत् ७, संग्रहपरिज्ञा नाम अष्टमी ८ ॥ सू० १४॥
टीका-' अढविहा गणिसंपया' इत्यादि
गणिसम्पत्-गणः=ज्ञानादिगुणानां समूहः साधुसमुदायः प्रभूतप्रतापो या, सोऽस्त्यस्येति गणी आचार्यः, तस्य सम्पदिय-रत्नादिधनमिव सम्पत्-समृद्धिः, सा अष्टविधा अष्टप्रकारा प्रज्ञप्ता, तद्यथा-आचारसम्पत्-आचरणम् आचार: वीतरागप्रणीताचरणम् , आ-मयांदायां चरणं-चारः, मर्यादया कालनियमादिल. क्षणया वा चारः, आचारः, स ज्ञानदर्शनचारित्रतपोवीर्यलक्षणः पञ्चधा, यद्वाआ-मर्यादया चारो-विहार आचारः, मोक्षार्थमनुष्ठानविशेषो या, ज्ञानादिविषयकमनुष्ठानं वा । आचार्य ते गुणवृद्धया इत्याचारः साधुजनाचरितम् , यद्वा वह गणी है, ऐसा यह गणी आचार्यरूप होता है, ऐसे उस गणीकी जो रत्नादि धनके समान सम्पत्ति है, वह आ प्रकारकी कही गई है-जैसे-आचार सम्पत् १, आचरणका नाम आचार है-यह आचार वीतराग प्रणीत ज्ञानादि आचाररूप होता है, आचारमें जो 'आ' है, वह मर्यादा अर्थमें आया है, काल विषय आदि रूप मर्यादाके अनुसार जो चार चरण है, यह आचार है, यह आचार ज्ञान, दर्शन, चारित्र, तप, एवं वीर्य रूपसे पांच प्रकारका होता है, अथवा-मर्यादाके अनुसार जो विहार है, वह आचार है, अधया-मोक्षके लिये जो अनुष्टान विशेष है, या ज्ञानादि विषयक जो अनुष्ठान है, वह आचार है, ऐसा वह आचार साधुजनके द्वारा आचरित आचरण विशेषरूप होता है, अथवा-शिष्ट जनोंके आचरणके अनुसार जो ज्ञानादिकोंके सेवनकी નામ ગણી છે. એવા તે ગણી આચાર્ય ૨૫ જ હોય છે. તે ગણીની જે રત્નાદિ ધનસમાન સંપત્તિ હોય છે, તેનું નામ ગણ સંપત્તિ છે. તે ગણીસંપત્તિના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહે છે –(૧) આચાર સંપતું આચરણને આચાર કહે છે. આ આચાર વિતરાગ પ્રણીત જ્ઞાનાદિ આચાર રૂપ હોય છે. આચારમાં જ “આ” ઉપસર્ગ વપરાય છે. તે મર્યાદાના અર્થમાં વપરાય છે. કાળ, નિયમ આદિ રૂપ મર્યાદા પ્રમાણે જે ચાર (ચરણ ) છે, તેનું નામ આચાર છે. તે આચાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચ પ્રકારવાળે કહ્યો છે. અથવા-મર્યાદા અનુસાર જે વિહાર છે તેનું નામ આચાર છે. અથવા–મોક્ષને નિમિત્તે જે અનુષ્ઠાન વિશેષ છે અથવા જ્ઞાનાદિ વિષયક જે અનુષ્ઠાન છે તેનું નામ આચાર છે. એ તે આચાર સાધુજને દ્વારા આચરિત આચરણ વિશેષ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫