Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानासूचे सरागसम्यग्दर्शन:-सरागं सम्यग्दर्शनं यस्य स तथा-अनुपशान्ताऽक्षीणमोहयुक्त तत्त्वार्थश्रद्धानवान् पुरुषो दशविधः प्रज्ञप्तः । तद्यथा-निसर्गरुचिः-निसर्गेण= स्वभावेन रुचि-तत्त्वाभिलाषो यस्य स तथा । यो हि-जातिस्मरणादिरूपया स्वभत्या ज्ञातेषु जिनोक्तेषु वास्तविकेषु जीवाजीवादिपदार्थेषु रुचियुक्तो भवति स इत्यर्थः । तदुक्तम्___ " जो जिणदिढे भावे, जीवा इय सदहाइ सयमेव ।
एमेव नन्नहत्ति य, निसग्गरुइत्ति नायब्वो ॥ १ ॥" छाया-यो जिनदृष्टान् भावान् जीवादिकान् श्रद्दधाति स्वयमेव ।
एवमेव नान्यथेति च निसर्गरुचिरिति ज्ञातव्यः ॥१॥ इति ॥१॥ अथवा-" दसविहे सरागसम्मइंसणे" इत्यादि सूत्रकी व्याख्या-इस प्रकारसे भी की जा सकती है, इस पक्षमें सराग सम्यग्दर्शन पदसे सराग सम्यग्दर्शनवाला पुरुष गृहीत हुआ है, और वह इस प्रकारसे १० प्रकारका होता है-जिसमें मोह न उपशान्त हुआ है और न क्षीण ही हुआ है ऐसा सराग सम्यग्दर्शन जिसका है वह सराग सम्यग्दर्शन है सराग सम्यग्दर्शनवाला है-इनमें निसर्ग रुचिवाला वह पुरुष है कि जिसकी तत्त्वाभिलाष रूप रुचि स्वभावसे हैं-जातिस्मरण आदि रूप स्वमति द्वारा ज्ञात जिनोक्त जीवाजीवादि पदार्थों में जो रुचि युक्त होता है कहा भी है-"जो जिणदिवें भावे " इत्यादि । “सविहे सरागसम्मइंसणे" त्याह
આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે પણ કરી શકાય છે– સરોગસમ્યગ્દર્શન આ પદથી સરાગસમ્યગદર્શનવાળા પુરુષને ગ્રહણ કરવામા આવે તે સરાગસમ્યગ્દર્શનવાળા પુરુષના પણ નિસર્ગ રુચિવાળે ઈત્યાદિ દસ પ્રકાર પડે છે. જેમાં મેહ ઉપશાન્ત થયે નથી પણ ક્ષીણ જ થયે છે એવા સમ્યગ્દર્શનને સરાગ સમ્યગદર્શન કહે છે. એવા સરગસમ્યગ્દર્શનવાળા પુરુષના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે –
(૧) નિસરુચિવાળો-જે પુરુષમાં તત્ત્વાભિલાષારૂપ રુચિને સ્વભાવથી જ નૈસર્ગિક રીતે જ સદ્ભાવ હોય છે–જાતિસ્મરણ આદિ રૂપ સ્વમતિ દ્વારા જ્ઞાત જીવ, અજીવ આદિ પદાર્થોમાં જે રુચિયુક્ત હોય છે. એવા પુરુષને નિસર્ગ રુચિથી યુક્ત સરાગસમ્યગ્દર્શનવાળો કહે છે. કહ્યું પણ છે કે
" जो जिणदिढे भावे" त्याજે પુરુષ એવી શ્રદ્ધા રાખે છે કે જીવાદિક પદાર્થોનું જેવું સ્વરૂપ જિનેન્દ્ર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫