Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 720
________________ ६९१ सुघा टीका स्था० १० सू० ८३ दशविद्याऽश्वर्य निरूपणम् भीतस्ततः पलायितः कुलिशेनानुगतो भगवन्तम् शरणं ययौ । शक्रश्वावधिज्ञानेने मं व्यतिकरं विज्ञाय तीर्थकराशातनाभयास्तत्र शीघ्रमागत्य वज्रं प्रत्यावर्त्य तं प्रोवाच मुक्तोऽसि भगवच्छरणपरिग्रहणात् । नास्त्यधुना ते मम सकाशात किंचिदपि भयमिति । न कश्चिदपि चमरेन्द्र ऊर्ध्वलोके गच्छति, अतोऽस्य चमरेन्द्रस्योत्पातोऽभूतपूर्वत्यादष्टममाश्चर्यमिति ॥ ८ ॥ तथा अष्टशतसिद्धाः अष्टोत्तरं शतम्-अष्टशतं तचते सिद्धायेति । भगवत ऋषभदेवस्य तीर्थे उत्कृष्टावगाहनाधारिणोऽष्टोत्तरशतसंख्यका मुनय एक समयेन सिद्धा इतीदमभूतपूर्वत्वान्नवममाश्चर्यम् ||९|| तथा - असंयतेषु = के प्रहार से भयभीत हुआ चमरेन्द्र वहां से भागा और सुधर्मा इन्द्र उसके पीछे पड़ा चमरेन्द्र भागता २ भगवान की शरण में आया शक्र अपने अवधिज्ञान से इस समाचार को जानकर तीर्थ कर की आशातना के भय से शीघ्र ही वहां पर आया और वहां आकरके उसने वज्रके लौटा लिया तथा उससे बोला- तुम भगवानकी शरण में आ गये है। इसलिये में तुम्हें छोड़ता हूँ । अब तुम्हें मुझसे कोई भय नहीं है. इसे आश्चर्य रूप इसलिये कहा गया है कि केोई भी चमरेन्द्र उर्ध्वलाक में नहीं जाता है अतः इस चमरेन्द्रका उत्पात अभूतपूर्व होने से आठवें आश्चर्य रूपमें यहां प्रकट किया गया है। अष्टशत सिद्ध-भगवान् ऋषभदेव के तीर्थमें उत्कृष्ट अवगाहना के धारी १०८ मुनिजन एक समय में सिद्ध हुए हैं. यह भी अभूतपूर्व होने से नौवां आश्चर्य है । असंयत पूजा થયેલે ચમર ત્યાંથી ભાગ્યા અને સુધર્માંદેવલાકના ઈન્દ્ર ( શક) તેની પાછળ પાછળ પડયા ચમરેન્દ્ર ભાગીને ભગવાન મહાવીરને શરણે આવ્યેા. શકે પેાતાના અવધિજ્ઞાનથી એ વાત જાણી લીધી કે ચમરે ભગવાન મહાવીરનું શરણુ સ્વીકાર્યુ છે. તેથી ભગવાનની આશાતના થવાના ભયથી તે ત્યાં આવ્યે અને તેણે પાતાનું વજ્ર પાછું ખે ́ચી લીધુ. તેણે ચમરને આ પ્રમાણે કહ્યું “ તું ભગવાનને શરણે આવી ગયેા છે, તેથી હું તને જતા કરૂં છું. ક્રુવે તારે મારે ભય રાખવાની જરૂર રહેતી નથી, ” આ ખનાવને આશ્ચય રૂપ કહેવાનું' કારણ એ છે કે આ પહેલાં કદી પણ કોઈ ચમર ઉલાકમાં ગયા હાય એવુ બન્યું નથી. આ ચરેન્દ્રના ઉત્પાત આશ્ચય જનક અને અભૂતપૂર્વ હાવાથી તેને અહી આઠમાં આશ્ચર્ય રૂપ ગણાવ્યા છે. (૯) અષ્ટશતસિદ્ધ- એક જ સમયમાં ૧૦૮ સિદ્ધો થયાના જે બનાવ ભગવાન ઋષભદેવના તીમાં બન્યા હતા, તે અનાવ પણ અભૂતપૂર્વ હોવાને કારણે આશ્ચર્ય રૂપ ગણાય છે. ભગવાન ઋષભદેવના ઉત્કૃષ્ટ અવગાહના ધારી ૧૦૮ મુનિએ એક જ સમયે સિદ્ધ થયા હતા. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737