Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 718
________________ % 3per सुघा टीका स्था१० सू. ८३ दशविघाऽश्चर्यनिरूपणम् समुत्थाप्य भरतक्षेत्रे निक्षिप्तवान्। स च जन्मान्तरपुण्यप्रभावेण लब्ध राज्योऽनेकपुत्र. पौत्रादियुक्तश्चिरं राज्यं कृतवान् । तस्य वंशस्तु ततो जातत्वाद् हरिवंश-इति नाम्ना प्रसिद्धः । अयं चाभूतपूर्व इत्याश्चर्यम् ।।७॥ तथा-चमरोत्पातः-चमरस्यामुरकुमारराजस्य उत्पात: उर्ध्वगमनम्-सौधर्मकल्पे गमनम्। अत्रेत्थं श्रूयते-दक्षिणदिशि चपरचश्चाभिधानायां राजधान्यां सद्योजातश्चमरेन्द्रोऽवधिज्ञानेनोर्ध्वमवलोकयामास । सच स्वशीर्षांपरी सौधर्मकल्पस्थितस्य शक्रस्य चरणौ ददर्श । तौ दृष्ष्वैय मात्सर्यानलप्रदीप्तहदयः शक्रं तिरस्कर्तुमना इह तिर्यग्लोके सुंसुमारनगरोधाने छद्मस्थावस्थायाम् लिया था. और हरकर उस भरत क्षेत्रमें डाल दिया था. जन्मान्तर के पुण्य प्रभाव से उसे राज्यकी प्राप्ति हो गई-मो उस अवस्था में उसके पुत्रपौत्रादिरूप अनेक संतान हुई. उस संतान से युक्त हुए उसने चिरकाल तक राज्य किया अतः उससे उत्पन्न होने के कारण उसका वंश हरिवंश इस नाम से प्रसिद्ध हो गया. यह अभूत पूर्व होने से आश्चर्य के रूपमें प्रकट किया गया है। चमरोत्पात-असुरकुमार राज चमरका सौधर्मकल्पमें जाना यह आठयां आश्चर्य हैं. इस विषयमें कथानक ऐसा है-दक्षिण दिशामें चमरचश्चानामकी राजधानी है, उसमें चमर उत्पन्न हुआ उत्पन्न होते ही उसने अवधिज्ञान से ऊँचे को देखकर ऐसा देखा कि मेरे शिर के ऊपर सौधर्मकल्प स्थित शक्रके दो चरण हैं। ऐसा देखकर उसका हृदय मात्सर्यरूप अग्नि से प्रदीप्त हो उठा-उसने शकको પૂર્વ ભવને દુશ્મન એવો કોઈ વ્યતર દેવ ઉપાડી ગયો હતો તેણે તેને ભરતક્ષેત્રમાં મૂકી દીધું હતું. પૂર્વભવના પુણ્યપ્રભાવથી ત્યાં તેને રાજયની પ્રાપ્તિ થઈ. ત્યાં તેણે કોઈ સ્ત્રી સાથે લગ્ન કર્યા, અને તેને પુત્ર પૌત્રાદિ રૂપ પરિવારની પ્રાપ્તિ થઈ તેણે આ પરિવાર રૂપ કુળથી યુક્ત થઈને લાંબા સમય સુધી રાજ કર્યું. આ રીતે એક યુગલિક પુરુષની કુળપરમ્પરા ચાલુ થવાને જે બનાવ બન્ય, તે અભૂતપૂર્વ હોવાને કારણે તેને અહીં આશ્ચર્ય રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તે હરિના વંશને અહીં હરિવંશને નામે પ્રકટ કરવામાં આવ્યો છે. (૮) ચમત્પાત-અસુરકુમાર રાજ ચમરે સૌધર્મક૯પમાં જઈ ને જે ઉત્પાત મચાવ્યો તેને અહીં આઠમાં આશ્ચર્ય રૂપ ગણાવ્યા છે. આ વિષયનું આ કથા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે–દક્ષિણ દિશામાં અસુરકુમાર રાય ચમરની ચમરચંચા નામની રાજધાની છે. તેમાં કેઈ જીવ અસુરકુમારેન્દ્ર ચમર રૂપે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાંની સાથે જ તેણે અવધિજ્ઞાનથી ઉદ્ધ દિશામાં જોયું તે પિતાના જ મસ્તક પર સૌધર્મક૯૫સ્થિત શકના બે ચરણ જોયા. તે જોઈને તેનું હૃદય માત્સર્યરૂપ અગ્નિથી પ્રજવલિત થયું. તેણે શકને स्था०-८७ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737