Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०३
सुघा टीका स्था०२० सू०८९ चयादिनिरूपणम् तितान् ४ प्रथमसमयत्रीन्द्रियनिर्वा तितान् ५ अप्रथमसमयत्रीन्द्रियनिर्व नितान ६ थमसमयचतुरिन्द्रियनिर्वतितान् अप्रथमसमयपञ्चेन्द्रियनिर्वतितान् ८ प्रथमसमयपश्चेन्द्रियनिर्वतितान् ९" इति संग्राह्यम् । तत्र अप्रथमसमयै केन्द्रियनिर्वतितान्एकेन्द्रियत्वस्य द्वितीयादिसमयेषु वर्तमानै जीवै निष्पादितान २। एवमेव-प्रथमसमद्वीन्दीयनिर्व तितान इत्यारभ्य 'प्रथमसमयद्वीन्द्रियनिवर्तितान् , इत्यन्तानां पदानामप्यर्थो विज्ञेय इति। यथा जीवा अप्रथमसमयैकेन्द्रिय-निर्व तितादीन पुद्गलान् कालत्रयविषयतया उपचय विषयीकुर्वन्ति, बन्धविषयीकुर्वन्ति, उदीरणा विषयी. प्रथम समयत्रीन्द्रियनिर्वर्तितान् ५, अप्रथम समयत्रीन्द्रियनिर्वतितान ६, प्रथम समय चतुरिन्द्रियनिवर्तितान ७, अप्रथम समयचतुरिन्द्रय निवर्तितान ८, प्रथम समय पश्चेन्द्रिय निर्वतितानू ९ "इस पाठका संग्रह हुआ है एकेन्द्रिय पर्यायके द्वितीयादि समयों में वर्तमान जो जीव हैं वे अप्रथम समयैकेन्द्रिय हैं ऐसे इन एकेन्द्रिय जीवों द्वारा निष्पादित जो पुद्गल हैं वे अप्रथमसमयैकेन्द्रियनिर्तितपुद्गल हैं। इसी प्रकारसे प्रथमसमयद्वीन्द्रियनिर्वतितान् “पदसे लगाकार" अप्रथम समयपश्चन्द्रियनिर्तितान् "यहां तकके समस्त पदोंतकका अर्थ करलेना चाहिये, जिस प्रकार जीव अप्रथम समयैकेन्द्रिय निर्तित हुए आदि पुद्गलोंको कालत्रयमें संगृहीत करते हैं उसी तरह वे जीव उन पुद्गलोको त्रिकाल में उपचयका विषय बनाते हैं बन्धका विषय बनाते हैं, સમય ત્રીન્દ્રિય નિર્વર્તિત પુલે, (૬) અપ્રથમ સમય ત્રીન્દ્રિય નિર્વર્તિત પુ, (૭) પ્રથમ સમય ચતુરિન્દ્રિય નિવર્તિત પુલે, (૮) અપ્રથમ સમય ચતુરિન્દ્રિય નિર્વતિત પુલે, (૯) પ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વતિ પુલ.
દસમું સ્થાન-અપ્રથમસમયે પંચેન્દ્રિય નિર્વર્તિત પુલે-આ સ્થાનનું નામ તે આગળ આપવામાં આવ્યું જ છે.
એકેન્દ્રિય પર્યાયના આદિ સમયમાં વર્તમાન જે જીવે છે તેમનું નામ અપ્રથમ સમયે કેન્દ્રિયો છે એવાં તે એકેન્દ્રિય જીવો દ્વારા નિપાદિત જે પુગલે છે તેમને અપ્રથમ સમયૂકેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલ કહે છે. એ જ પ્રમાણે પ્રથમ સમય હીન્દ્રિય નિર્વતિત પુદ્ગલથી લઈને અપ્રથમ સમય પચેન્દ્રિય નિતિત પુદ્ગલે પર્યંતના આઠે પદોને અર્થ પણ સમજવે. જેવી રીતે જ પ્રથમ સમય એકેન્દ્રિય નિર્વતિતથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વતિત પર્યન્તના પુદ્ગલેને ત્રણે કાળમાં ચય (સંગ્રહ) કરે છે, એ જ પ્રમાણે તેઓ ત્રણ કાળમાં તેમને ઉપચય પણ કરે છે, બધ પણ કરે છે, ઉદીરણ પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫