Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 717
________________ ૬૮૮ स्थानाङ्गसूत्रे देवः कपिलवासुदेवक्षेत्रत्थितापरकङ्काराजधानी गत इति कृष्णेन वासुदेवेन यदपरकङ्काराजधानी गतिविषयोकृता तदभूतपूर्वत्वा दाश्चर्यमिति पश्चमम् ॥५॥ तथाचन्द्रसूर्ययोःस्व स्व विमानयुक्तयोभगव द्वन्दनार्थं समवसरणे समवसरणमिति षष्ठम् तथा-हरिवंशकुलोत्पत्तिः-हरिः एतन्नामकयुगलियपुरुषविशेषः, तस्य वंशः-पुत्रपौत्रादिसन्तानः स एक कुलं तस्योत्पत्तिरिति । श्रूयते किल भरतक्षेत्रापेक्षया तृतीये हरियर्षाख्ये युगलिकक्षेत्र स्थितं हरिनामकं युगलिक कोऽपि व्यन्तरसुरः पूर्वभवरेण में कभी भी नहीं जाता है परन्तु नौवे नारायण जो ये कृष्ण हुए हैं वे कपिलवासुदेव के क्षेत्र में स्थित जो अपरकका नामकी राजधानी में गये इस को अभूतपूर्व होने से आश्चर्य के रूप में यहां प्रकट किया गया है यह पांचवां आश्चर्य है-तथा चन्द्रमा और सूर्य का अपने २ विमान सहित भगवान् को वन्दनाके लिये समवसरणमें साक्षात् आना यह छठा आश्चर्य है। हरिवंश कुलोत्पत्ति यह सातयां आश्चर्य इसलिये माना गया है कि हरिनाम के युगलिक पुरुष विशेष के पुत्रपौत्रादि सन्तान रूप कुल की उत्पत्ति हुई है युगलिक पुरुष के समक्ष उसकी वंश परम्परा नहीं चलती है क्योंकि सन्तान के होते ही माता पिता की मृत्यु हो जाती है ऐसी सिद्धान्त की मान्यता है इस विषय में कथा ऐसी सुनी गई है कि भरतक्षेत्र की अपेक्षा तीसरे हरिवर्ष नामके युगलिक क्षेत्र में हरिनाम के युगलिक को किसी व्यन्तर देवने पूर्व भव के वैर से हर (૫) કૃષ્ણની અપરકંકા-એક વાસુદેવ બીજા વાસુદેવનાક્ષેત્રમાં કદી જતો નથી. પરંતુ નવમાં કૃષ્ણ નામના વાસુદેવ કપિલ વાસુદેવના ક્ષેત્રમાં આવેલી અપરકંકા નામની રાજધાનીમાં ગયા હતા. આ બનાવ પણ અભૂતપૂર્વ હોવાને કારણે તેને અહીં આશ્ચર્ય રૂપ બતાવવામાં આવ્યો છે. ૬) ચન્દ્રસૂર્યનું અવતરણ- ચન્દ્રમાં અને સૂર્યનું પોતપોતાના વિમાન સહિત ભગવાનને વંદણા કરવા માટે ભગવાનના સમવસરણમાં જે આગમન થયું હતું, તેને છઠા આચાર્ય રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. (૭) હરિવંશપુત્પત્તિ-હરિ નામના યુગલિક પુરુષ વિશેષના પુત્ર પૌત્રાદિ રૂપ કુળની જે ઉત્પત્તિ થઈ તેને સાતમું આશ્ચર્ય ગણવામાં આવે છે. યુગલિક પુરુષની નજર સમક્ષ તેની વંશપરમ્પરા ચાલુ રહેતી નથી, કારણ કે સંતાનની ઉત્પત્તિ થતાં જ માતા-પિતાનું મૃત્યુ થઈ જાય છે, એવી સિદ્ધાંતની માન્યતા છે. હરિવંશકુત્પત્તિના વિષયમાં આ પ્રકારની કથા સંભળાય છે-ભરત ક્ષેત્રની અપેક્ષાએ ત્રીજા હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકે જ વસે છે. તેથી તેને યુગલિક ક્ષેત્ર કહે છે. આ હરિવર્ષ ક્ષેત્રમાં વસતા હરિ નામના કેઈ યુગલિક પુરુષને તેના શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫

Loading...

Page Navigation
1 ... 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737