Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 715
________________ स्थानाङ्गसूत्रे २ इत्यादि । तत्र-उपसर्गः-उपसृज्यते-उपद्रयते चाल्यते प्राणी धर्माद नेनेत्यु. पसर्गः-धर्मात् पच्यालयितुं देवासुरमनुनादि कृतो विध्नः । उपसर्गश्च केवलिनो न भवति किन्तु भगवतो महावीरस्य केवलिकाले जातः। तस्यानन्तेन कालेन जायमानत्वादाश्चर्यत्वमित्ययमुपसर्ग, आचर्यमित्युच्यते-इति प्रथमम् ॥१॥ तथागर्भहरण-गर्भस्य-उदरगतजीवस्य उदरान्तरे हरणं संक्रामणम् । इदं गर्भहरणंन कस्यापि तीर्थकृतो जातं केवलं भगवतो महावीरस्यैव जातमिति द्वितीयम् ॥२॥ वह आश्चर्य है. तात्पर्य यह है कि जो बात अपूर्ण होती है वह आश्चर्य कहा जाता है. ये अपूर्व बातें जो १० प्रकार की कही गई हैं-उनका विवरण इस प्रकार से है-प्राणी जिस के द्वारा अपने धर्म से विचलित कर दिया जाता है वह उपसर्ग है. देवों द्वारा, असुरों द्वारा एवं मनुष्यों द्वारा धर्म से विचलित करने के लिये जो विघ्न उपस्थित किया जता है. वह उपसर्ग है. उपसर्ग केलियों को नहीं होता है-किन्तु यह उपसर्ग भगवान महावीर को केवलि अवस्था में हुआ है. अतः यह आश्चर्यकारी घटना है. क्योंकि अनन्त काल से यह हुआ है. इसलिये इसे आश्चर्य कहा गया है. गर्भापहार-उदर गत जीवको दूसरे उदर में रखदेना यह गर्भहरण रूप आश्चर्य है. यह गर्भहरण किसी भी तीर्थंकरका नहीं हुआ है. केवल भगवान महावीरका ही हुआ है. तीर्थंकर रूप से યને ભાવ ઉત્પન્ન કરે છે. તેને આશ્ચર્ય રૂપ માનવામાં આવે છે. આ કથનો ભાવાર્થ એ છે કે જે વાત પહેલાં કદી ન બની હોય એવી અપૂર્વ વાતને આશ્ચર્ય રૂપ માનવામાં આવે છે. તેના ઉપર મુજબ દસ પ્રકાર કહ્યા છે. હવે આ દસે પ્રકારના આશ્ચર્યોનું વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. (૧)ઉપસર્ગ–જે ત્રાસ દ્વારા મનુષ્યને પિતાના ધર્મમાંથી ચલાયમાન કરવામાં આવે છે, તે ત્રાસને ઉપસર્ગ કહે છે. દેવ, મનુષ્ય અને અસુરેદ્વારા આ પ્રકારના ઉપસર્ગો કરવામાં આવે છે. ધર્મની આરાધના કરનાર જીવને ધર્મના માર્ગેથી ચલાયમાન કરવા માટે જે વિશે ઉપસ્થિત કરવામાં આવે છે, તેમને ઉપસર્ગ કહે છે. કેવલોઓને આવા ઉપસર્ગો સહન કરવા પડતા નથી. છતાં પણ શ્રમણ ભગવાન મહાવીરને તેમની કેવલી અવસ્થામાં આ પ્રકારના ઉપસર્ગો સહન કરવા પડયાં હતાં, તે વાત આશ્ચર્ય જનક લાગે છે. આવું પૂર્વે કદી બન્યું ન હોવાને કારણે આ ઘટનાને આશ્ચર્ય જનક ગણવામાં આવી છે. (૨) ગર્ભાપહાર-એક સ્ત્રીના ઉદરમાં રહેલા જીવને બીજી સ્ત્રીના ઉદરમાં મૂકી દેવો તેનું નામ ગર્ભાપહાર છે. કઈ પણ તીર્થંકરની બાબતમાં ગર્ભાપહરણની ઘટના બની નથી, માત્ર ભગવાન મહાવીરની બાબતમાં જ આ ઘટના બની હતી, તે કારણે તે અપૂર્વ બનાવને પણ આશ્ચર્ય રૂપ ગણવામાં આવે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737