Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६७०
स्थानाङ्गसूत्रे
तथा-पारमारा-प्राग्मारम् ईषदवनतं शरीरं यस्यां सा।। उक्तं चात्र--"संकुचि य वलीचम्मो, संपत्तो अमि दसं ।
नारीण मणभिप्पेओ, जराए परिणामिओ ॥१॥" छाया-संकुचितवलीचा संप्राप्तः अष्टमी दशाम् ।
नारीणामनमिप्रेतो, जरया परिणामितः ॥१॥ इति ॥८॥ तथा-मुमुखी-मोचनं मुक्-परित्यागः, तं प्रति मुखं यस्यां सा । जरया गृहीतशरीरस्य पुरुषस्य यस्यां दशायां शरीरत्यागं प्रति उद्युक्ततेव भवति सा दशेत्यर्थः।
"सत्तमिंच दसं पत्तो' इत्यादि ।
क्रमशः सप्तमी अवस्था पर पहुँचा हुआ व्यक्ति को चिकना २ कफ निकलता है और वह बार २ खांसता है। जिस अवस्थामें शरीर कुछ २ जुक जाता है-यह प्रारभारा है कहा भी है
"संकुचियक्लीचम्मो" इत्यादि।
इस अवस्थाको प्राप्त हुए मनुष्य के शरीर पर झुर्रियां पड़ जाती है खाल कुकर जाती है, और वह स्त्रियों को अनभिप्रेत हो जाता है। अर्थात् घरकी स्त्री भी उससे स्नेह नहीं दिखलाती है । जरा से गृहीत शरोरयाले पुरुषका जिस अवस्था में शरीर त्याग के प्रति तैयारी जैसी होने लगती है उत्कंठा जैसी चढने लगती है वह मुडमुखी दशा है। कहा
સાતમી અવસ્થાએ પહોંચેલે માણસ ચીકણે ચીકણો કફ કાઢ્યા કરે છે. અને વારંવાર ઉધરસ ખાધા કરે છે.
પ્રાગ્લારા જે અવસ્થામાં માણસનું શરીર ટટ્ટાર રહેવાને બદલે ઝકવા માંડે છે–પીઠ કમાનના જેવી થઈ જાય છે, તે અવસ્થાનું નામ નામ પ્રાશ્મારા मया छ. ४थु ५५ छ -“ संकुचियवली चम्मो" त्याह
પ્રાશ્મારાવસ્થાએ પહોંચેલા મનુષ્યના શરીર પર કરચલીઓ પડી જાય છે. તેની ચામડી લુખી (રૂક્ષ) થઈ જાય છે અને તેની પત્ની પણ તેના તરફ નેહ બતાવતી નથી.
સખી અવસ્થા–જરાથી ગૃહીત થયેલા-વૃદ્ધાવસ્થાએ પહેલા શરીર વાળા પુરુષ જે અવસ્થાએ શરીર ત્યાગની જાણે કે તયારી કરી રહ્યો હોય એવું લાગે છે–અથવા આ શરીર હવે વહેલામાં વહેલી તકે છૂટી જાય એવી ઉત્કંઠા જે અવસ્થામાં વૃદ્ધિ પામતી જાય છે, તે અવસ્થાનું નામ મુમુખીદશા छ. ४ ५ छ है-" नवमी मुंमुही नाम " त्याहि.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫