Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 708
________________ मुघा टीका स्था०१० सू० ८२ तेजोनिसर्गप्रकारनिरूपणम् ६७९ शात् स तस्य आशातनाकारकस्योपरि तेजो निसृजेत् तेजोलेश्यां पक्षिपेत् । तेजोलेश्यायाः प्रक्षेपेण स श्रमणः तमुपसर्गकारिणं परितापयति-पीडयति, परिताप्य पीडथित्वा तेजसा सहव तेजोलेश्या सह वर्तमानमपितम् आशात. नाकारिणं तदपेक्षया बलवत्तेजोलेश्यायुक्तत्वेन भस्म कुर्यात् विनाशयेत्। एवकारोऽत्र मिन्नक्रमोप्यों बोध्यः । एवमग्रेऽपि । इति प्रथमं स्थानम् । एवमेव द्वितीयतृतीयस्थानद्वयमपि व्याख्येयम् । नवरम्-द्वितीयस्थाने श्रमणमाहनपक्षपाती देव आशतना कारिणं विनाशयति, तृतीयस्थाने तु श्रमणो माहनो वा तत्पक्षपाती देवश्चेत्युभी प्रतिज्ञौ आशातनाकारिणौ विनाशने कृतनिश्चयौ तमाशातनाकारिणं विनाशयत को छोड़ देता है तेजोलेश्या के प्रक्षेप से वह श्रमण उस उपसर्गकारी को पीडित कर देता है और पीडितकर के तेजोलेश्या के साथ वर्तमान भी उस आशातनाकारी को उसकी अपेक्षा बलिष्ठ तेजोलेश्या से युक्त होने के कारण वह भस्मकर देता है यहां एयकार भिन्नकमार्थ में है इसी प्रकारसे आगे भी जानना चाहिये ऐसा यह प्रथम स्थान है। इसी प्रकार से द्वितीय और तृतीय स्थान-कारण भी जानना चाहिये। द्वितीय स्थानमें श्रमण का अथवा माहनका पक्षपाती कोई देव यदि है तो वह उस आशातनाकारी को नष्ट कर देता है । और तृतीय स्थान में श्रमण अथवा माहन अथवा तत्पक्षपाती कोई देव ये दोनों उस आशातनाकारी के विनाश करने में यदि कृतनिश्चयवाले हो जाते हैं तो उस आशातानाकारी को नष्ट कर देते है-इस प्रकार से ये द्वितीय ઉપર તેજલેશ્યા છેડે છે, અને તેજલેશ્યા ફેંકીને તે શ્રમણ તે ઉપસર્ગકારીને પીડિત કરે છે અને તેને બાળીને ભસ્મ કરી નાખે છે. અશાતનાકારી કરતાં વધારે બલિષ્ઠ તેજલેશ્યાથી યુક્ત હોવાને કારણે તેલેશ્યાવાળો શ્રમણ આશા તનાકારીને બાળીને ભસ્મ કરી નાખે છે. અહીં “એવકાર ” ભિન્ન ક્રમર્થમાં પ્રયુક્ત થએલ છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું. એજ પ્રમાણે બીજા અને ત્રીજા કારણે વિષે પણ સમજવું. બીજું સ્થાન આ પ્રમાણે છે-શ્રમણ અથવા માહણ પ્રત્યે લાગણી ધરાવનાર કે દેવ હોય, તો તે દેવ આશાતનાકારીને તેની તેજલેશ્યા વડે ભસ્મસાત્ કરી નાખે છે. ત્રીજુ સ્થાન (કારણ) નીચે પ્રમાણે છે–તે શ્રમણ અથવા માહણ અથવા તેમના પ્રત્યે લાગણી ધરા. વનાર કોઈ દેવ, એ બન્ને જે તે આશાતનાકારીને નાશ કરવાને કૃતનિશ્ચયી બને. તે તેઓ તે આશાતનાકારીને નાશ કરી શકે છે. આ પ્રકારના દ્વિતીય અને તૃતીય સ્થાન સમજવા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737