Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 711
________________ ६८२ स्थानाङ्गसूत्रे सूत्रकारः-"एए तिन्नि वि आलावगा भाणियव्या” इति । इति अष्टमनवमस्थान द्वयमिति ॥८॥९॥ तथा-कोऽपि तेजोलेश्यावान् उपसर्गकारी तथारूपंधीतरागं श्रमणं माहनं या अत्याशातयन् तेनः तेजोलेश्यां निमजेत्-प्रक्षिपेत् , निसृष्टं तत् तेजस्तत्र श्रमणे माहने या नो क्रमते-ना कामति सामान्यतः, नो प्रक्रमते विशेषतश्च ना क्रामति, तर्हि किं करोतीत्याह-तत्तेजस्तत्र अश्चिताश्चितम्-गमनागमनं करोति, गमनागमनं कृत्वा तस्य श्रमणस्य माहनस्य वा आदक्षिण प्रदक्षिणम्= दक्षिणपादारभ्य प्रदक्षिणरूपां क्रियां करोति, तत ऊर्ध्वं विहाय आकाशम् उत्पतति उद्गच्छति. उत्पत्य 'से' तत् तेजः खलु ततः श्रमणस्य माहनस्य वा प्रबलतरतेजसः सकाशात् प्रतिहतंच्यावर्तितं सत् प्रतिनिवर्त्तने प्रत्यागच्छति, आशातनाकारी के ऊपर तेजोलेश्या छोड़ने के लिये कृत निश्चयवाले हो जाते हैं इस क्रम से पाठ यहां लगाना चाहिये इसी लिये ससम भेद को लेकर के सूत्रकारने "एए तिन्नि वि आलायगा भाणियव्या" ऐसा कहा है. इस प्रकार से आठवां और नौयां स्थान हैं। १० वां स्थान इस प्रकार से है-उपसर्गकारी कोई तेजोलेश्यावाला वीतराग श्रमण अथवा माहन की आशातना करता है और इस प्रकार वह उसके ऊपर तेजो. लेश्या छोड़ देता है अब छोड़ी गई वह तेजोलेश्या उस वीतराग श्रमण के अथवा माहन के ऊपर अपना कुछ भी प्रभाव नहीं दिखला ફેલા થઈ જાય છે તે ફલ્લા જ્યારે ફૂટે છે ત્યારે તેમની જગ્યાએ બીજાં નાનાં નાનાં ફેલા થઈ જાય છે તે નાનાં નાનાં ફેલા જ્યારે કુટે છે, ત્યારે તે અશાતનાકારી તેજલેશ્યાવાળો પુરુષ મરી જાય છે. એ જ પ્રમાણે આઠમું અને નવમું કારણ પણ સમજવું. આઠમાં સ્થાનમાં પિતે જેના પ્રત્યે લાગણી ધરાવે છે એવા શ્રમણ અથવા માહણની અશાતના થવાથી કુપિત થયેલ દેવ તેજો. લેશ્ય છેડે છે, એમ સમજવું. નવમાં કારણમાં જેની અશાતના કરવામાં આવી છે એવા શ્રમણ અથવા માહણની અને તેના પ્રત્યે લાગણી ધરાવનારા દેવ, આ બને કુપિત થઈને ઉપદ્રવકારી ઉપર તેલેક્યા છેડે છે, એમ સમજવું. બાકીનું કથન સાતમાં કારમાં બતાવ્યા પ્રમાણે જ સમજવું. એજ વાત સૂત્રगरे “एए तिन्नि वि आलावगा भाणियव्वा” मा सूत्रा द्वारा प्रट जरी છે. આ રીતે આઠમાં અને નવમાં સ્થાનમાં બાકીનું બધું કથન સાતમાં સ્થાન પ્રમાણે જ સમજવું. હવે દસમું કારણ બતાવવામાં આવે છે– કોઈ તેજલેશ્યાવાળ ઉપસર્ગકારી મનુષ્ય, વીતરાગ, શ્રમણ અથવા માહ ની અશાતના કરે છે, અને તેને બાળીને ભસ્મ કરી નાખવા માટે તેના ઉપર તેલેસ્યા છેડે છે. તેના દ્વારા છેડવામાં આવેલી તે તેજલેશ્યા તે વીત. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737