Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 712
________________ सुघा टीका स्था०१० सू० ८२ तेजोनिसर्गप्रकारनिरूपणम् प्रतिनिवृत्य तत्तेजः स्वप्रक्षेप्तुः शरीरम् अनुदहन अनुदहन्=प्रकर्षेण दहन तेजसा जह वर्तमानं तमेव-उपसर्गकारिणमेव भस्म कुर्यात् । वीतरागस्यास्ति कश्चिदेतादृशः प्रभायो यत्तस्मिन् निक्षिप्तं तेजः तदीयप्रबलतरतेजसा प्रतिहतं तं तेजोनिसर्जकमेव विनाशा यतीति बोध्यम् । अत्रार्थ दष्टान्तमाह यथा-गोशालकस्य-गोशालकेत्यभिधानस्य भगवदविनीतशिष्यस्य मंडलिपुत्रस्य-मङ्खलि=चित्रफलकमधानी भिक्षुकसकती है केवल यह उनके समीप तक ही आती जाती रहती है और आ जा करके उनकी प्रदक्षिणा करती है इस के बाद यह आकाश में ऊपर को उड़ जाती है. इस प्रकार उन वीतराग श्रमण अथवा माहनके प्रबलतर तेज से प्रतिहत होकर वह पीछे लौट आती है, और पीछे लौटकर वह अपने प्रक्षेप्ता के शरीर को अपने तेज से बहुत बुरी तरह जला देती है और जलाकर उस उपसर्गकारी को भस्म कर देती है. वीतरागका कोई ऐसा प्रभाव होता है कि उन पर छोड़ा गया तेज उनके प्रयलतर तेज से प्रतिहत होकर उस तेजको छोड़नेवाले पुरुषका ही विनाश कर देता है. इस विषय में दृष्टान्त गोशालक है. यह गोशा. लक भगवान महावीरका अविनीत शिष्य था. और मङलिका-चित्र फलक को बेचनेवालों के-अथवा चित्रफलक को लेकर मिक्षावृत्ति करने वालों के प्रधानभिक्षुक विशेषका पुत्र था. इसने भगवान महावीर के રાગ શ્રમણ અથવા માહણના ઉપર પોતાનો પ્રભાવ બિલકુલ પાડી શકતી નથી. તે તેજલેશ્યા માત્ર તેમની સમીપમાં જ આવે છે, સમીપમાં આવી ગયેલી તે વીતરાગ શ્રમણ અથવા માહણની પ્રદક્ષિણા કરીને પાછી ફરી જાય છે. તે વીતરાગ શ્રમણ અથવા માહણના પ્રબલતર તેજથી પ્રતિહત થઈને આ રીતે પાછી ફરેલી તે તેજલેશ્યા તે પ્રક્ષેમાની (તેજલેશ્યા છોડનાર ઉપદ્રવ કારી માણસની) તરફ પાછી ફરેલી તેજલેશ્યા તે પ્રમાના શરીરને જ બાળી દે છે. આ રીતે તેજલેશ્યા છેડનાર ઉપદ્રવકારી જીવ જ બળીને ભસ્મ થઈ જાય છે. વીતરાગને એ કઈ પ્રભાવ હોય છે કે તેમના તરફ છેડવામાં આવેલી તેજલેશ્યા પ્રબલતર તેજથી પ્રતિહત થઈને તે તેતેશ્યા છોડનાર પુરુષના શરીરનો જ નાશ કરી નાખે છે. આ વિષયનું પ્રતિપાદન કરવા માટે શાલકનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. આ ગોશાલક શ્રમણ ભગવાન મહાવીરને અવિનીત શિષ્ય હતું તેને મખલિપુત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે ચિત્રફલક વેચનારને અથવા ચિત્રફલકની મદદથી લેકેને ચિત્ર બતાવીને પિતાની આજીવિકા ચલાવનારને પુત્ર હતું. તે ગે શાલકે ભગવાન મહાવીર ઉપર તેજલેશ્યા છોડી હતી, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫

Loading...

Page Navigation
1 ... 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737