Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७४
स्थानाङ्गसूत्रे उत्तरतश्च विद्याधरश्रेणयो भवन्ति । भरतक्षेत्रस्थदीर्घवैतादये दक्षिणतः पञ्चाशद्विद्याधरणश्रेणयो भवन्ति । उत्तरतस्तु षष्टिसंख्यकाः। ऐवतक्षेत्रस्थदीर्घताढये दक्षिणतः षष्ठिसंख्यकाः, उत्तरतः पश्चाशत्संख्यकाः। विजयस्थितेषु दीर्घवेताढयेषु दक्षिणत उत्तरतच पश्चाशत्पञ्चाशत्संख्यका विद्याधरश्रेणयो बोध्याः। तथा-विद्याधरश्रेणीनामुपरि दश योजनानि व्यतिव्रज्य विद्याधरश्रेणीवदेव आभियोगिकदेवानां श्रेणयो बोध्याः। आमियोगिक श्रेणीनामुपरि दीर्घवैताढया उच्चत्वेन पश्चयोजनानि, विष्कम्भेण तु दश योजनानि । आभियोगिका देवास्तुशक्रादिवशयत्ति सोमयमवरुणवैश्रवणाख्यानां लोकपालानां सम्बन्धिनो व्यन्तरा जाकर के विष्कम्म की अपेक्षा दश योजन प्रमाण वाली दक्षिण में और उत्तर में विद्याधर श्रेणियां हैं। भरतक्षेत्र में जो दीर्घवैताढय पर्वत है उसपर दक्षिणकी ओर ५० विद्याधर श्रेणियां हैं । एवं उत्तरकी ओर ५० विद्याधर श्रेणियां हैं। ऐरचत क्षेत्र में जो दीर्घवैताढ्य पर्वत हैं उसपर दक्षिणकी ओर ६० और उत्तरकी ओर ५० विद्याधर श्रेणियां हैं। विजयों में स्थित जो दीर्घवैताढय पर्यत हैं उनपर दक्षिण और उत्तरमें ५०-५० विद्याधर श्रेणियां है तथा विद्याधर श्रेणीयां के ऊपर दश योजन आगे जाफर विद्याधरकी श्रेणियोंकी तरह आभियोगिक देवोंकी श्रेणियां हैं। आभियोगिक श्रेणियों के ऊपर जो दीर्घताढय पर्वत हैं उनकी उँचाई पांच योजनकी और उनका विष्कम्मदश योजनका है ये जो आभियोगिक देव हैं वे शक्रादिकोंके वशवर्ती जो सोम यम वरुण और वैश्रवण लोकपाल हैं ૧૦ જનપ્રમાણ ઊંચે ગયા બાદ, દક્ષિણમાં અને ઉત્તરમાં, દસ જનના પ્રમાણવાળી વિદ્યાધરણીઓ આવે છે. ભરતક્ષેત્રમાં જે દીર્ઘવૈતાઢ્ય પર્વત છે. તેના ઉપર દક્ષિણમાં ૫૦ વિદ્યાધરશ્રેણીઓ અને ઉત્તરમાં પણ ૫૦ વિદ્યાધર શ્રેણીઓ છે. એરવતક્ષેત્રમાં જે દીર્ઘવૈતાઢ્ય પર્વતે છે, તે પર્વત ઉપર દક્ષિણમાં ૬૦ અને ઉત્તરમાં ૫૦ વિદ્યાધર શ્રેણીઓ છે. વિજયમાં આવેલા જે દીર્થ વૈતાથ પર્વતે છે, તે પર્વત પર દક્ષિણમાં ૫૦ અને ઉત્તરમાં પણ ૫૦ વિદ્યાધર શ્રેણીઓ છે વિદ્યાધરશ્રેણીઓથી ૧૦ એજન ઉચે જવાથી વિદ્યાધર શ્રેણીઓના જેવી જ આભિગિક દેવેની શ્રેણીઓ આવે છે. આભિગિક શ્રેણીઆની ઉપરના ભાગમાં દીર્ઘતાઢય પર્વતને જેટલે ભાગ બાકી રહે છે તેટલા ભાગને વિસ્તાર ૧૦ એજનને અને ઉંચાઈ પાંચ એજનની છે.
ઉપર જે આભિગિક દેવની વાત કરી તે દે શકાદિકના સેમ, યમ, વણ, વૈશ્રવણ આદિ લોકપાલને આધીન હોય છે, અને તેઓ વ્યન્તર દેવરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫