Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०सू० ५८ संज्ञानां दशविधयनिरूपणम्
६०१ तस्या बहुत्ये संज्ञाः । तादृश प्रज्ञप्ताः, तद्यथा-आहारसंज्ञा इत्यादि । तत्र-आहारसंज्ञा-आहाराभिलाषः । इयं तैजसशरीरनामकर्मोदयादसातोदयाच्च भवति १। भयसंज्ञा-त्रासरूपा २, मैथुनसंज्ञा स्त्र्यादिवेदोदयरूपा ३, परिग्रहसंज्ञा-मुर्छारूपा ४। एता भयसंज्ञादयस्तिस्रः संज्ञा मोहनीयोदयजन्याः । तथा-क्रोधसंज्ञा अप्रीतिरूपा ५, मानसंज्ञा-गर्वरूपा ६ मायासंज्ञा-कपटरूपा ७ लोभसंज्ञा-गृद्धिरूपा ८। एताः क्रोधसंज्ञादयश्चतस्रः संज्ञा मोहकमोदयजन्याः । तथा-लोकसंज्ञा= नीय कर्मके उदयाधीन होती है ज्ञानावरण और दर्शनावरणके क्षयोपशमाधीन होती हैं एवं आहार आदिको प्राप्त करने के प्रयोजनवाली होती है, यह संज्ञा दस प्रकारकी होतीहै इसलिये यहाँ बहुवचनका निर्देश किया गया है वे सब अनेक प्रकार इन १० प्रकारों में ही अन्तर्हित हो जाते हैं आहारकी अभिलाषाका नाम आहार संज्ञा है यह संज्ञा जीवके तैजस शरीर नामकर्मके उदयसे एवं असातावेदनीय कर्मसे होती है ?
भय संज्ञा-प्रासरूप होती है, मैथुन संज्ञा स्त्री आदि वेदके उदय सप होती है, और परिग्रह संज्ञा मूर्छारूप होती है, भय संज्ञासे लेकर परिग्रह संज्ञा तककी ३ संज्ञाएँ मोहनीय कर्मके उदयसे जन्य होती हैं। क्रोध संज्ञा अप्रीति रूप होती है, मानसंज्ञा गर्वरूप होतीहै, माया संज्ञा कपटरूप होती है, लोभसंज्ञा गृद्धि रूप होती है, ये क्रोध आदि धार्मिक चार संज्ञाएँ मोहनीय कर्मके उदयसे होती हैं। लोकसंज्ञा अपनी ઉદયાધીન હોય છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણય કર્મોના ઉપશમાધીન હોય છે અને આહારદિપ્રાપ્ત કરવાના પ્રયજનવાળી હોય છે. આ સંજ્ઞા અનેક પ્રકારની હોય છે, તેથી અહીં બહુવચનને પ્રયોગ કરાયો છે. આ અનેક પ્રકારને તેના દસ પ્રકારોમાં સમાવેશ થઈ જતો હોવાને કારણે અહીં તેના દસ પ્રકારે કહેવામાં આવ્યા છે.
આહારની અભિલાષા થવી તેનું નામ આહાર સંજ્ઞા છે. તેજસશરીર નામ કર્મના ઉદયથી જીવમાં અને અસતાવેદનીય કર્મના ઉદયથી જીવમાં આ સંજ્ઞા ઉદ્ભવે છે.
ભયસંજ્ઞા ત્રાસરૂપ હોય છે. મૈથુન સંજ્ઞા-આ સંજ્ઞાં સ્ત્રી આદિ વેદના ઉદય રૂપ હોય છે અને પરિગ્રહસંજ્ઞા મૂછરૂપ (પદાર્થ પ્રત્યેની આસક્તિરૂ૫) હોય છે. ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા, આ ત્રણે સંજ્ઞાઓ મેહનીય કર્મના ઉદયથી જન્ય હોય છે.
કોસંજ્ઞા અપ્રીતિરૂપ હોય છે, માનસંજ્ઞા ગર્વરૂપ હોય છે, માયા સંજ્ઞા स्था०-७६
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫