Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टोका स्था० १० सू० ६४ भद्रकारिकर्मणां कारणनिरूपणम् ६२७ तया सर्वत्रानुत्कण्ठाशालितयेत्यर्थः ॥ ३ ॥ क्षान्ति क्षमणतया-शक्तेः सद्भावेऽपि क्षान्त्या-क्षमया क्षमते यः स क्षान्तिक्षमणः, तस्य भाषस्तत्ता तया । शक्तिसद्भावेऽपि क्षमागुणेन सह न शक्तिमत्तयेत्यर्थः ॥ ४ ॥ जितेन्द्रियतया इन्द्रियनिग्रहेण ॥ ५ ॥ अमायिकतया अमायपा सरलतयेति यावत् ॥ ६॥ अपार्थस्थतया
योगवाहिकता जो सर्वत्र निस्पृहता रूप समाधिसे चलता है, युक्त रहता है-वह योगवाही है या योगवाहिक है, इस योगवाहिकका जो भाव है यह योगवाहिकता है, अर्थात् सर्वत्र अनुत्कण्ठाशालिता (उत्सुक पनसे रहित) रूप योगवाहिकतासे भी जीव अपनी आगामी कालमें होनेवाली भद्रताके प्रशस्त कर्मका आचरण करता है, क्षान्ति क्षमणता शक्ति के सद्भावमें भी जो शान्तिसे क्षमा भावसे परकृत अपराधोंको सहन कर लेता है, वह क्षान्ति क्षमण है, इस क्षान्ति क्षमणका जो भाव है, वह क्षान्ति क्षमणता है, इस क्षान्ति क्षमणतासे भी जीव आगामी कालमें जिन कोंसे भद्रता आती है, उन काँका आचरण करता है, जिते. न्द्रियता-इन्द्रियोंको अपने वशमें करनेवाला जितेन्द्रिय कहा गया हैजितेन्द्रियका जो भावहै, यह जितेन्द्रियताहै, इसे जितेन्द्रियताके कारण भी जीव आगामी कालमें होनेवाले अपने कल्याणके योग्य प्रशस्त
(૩) ગવાહિકતા-જે જીવ સદા નિસ્પૃહતારૂપ સમાધિથી યુક્ત રહે છે તે જીવને ગવાહી અથવા ગવાહિક કહે છે. આ ગવાહિકને જે ભાવ છે તેનું નામ ગવાહિકતા છે. એટલે કે સર્વત્ર અનુકંઠા (અનુસુકતા અથવા નિઃસ્પૃહના) ભાવ રાખનારો જીવ ગવાહિક કહેવાય છે. એ જીવ પણ પિતાની ગવાહિકતાને કારણે પોતાની ભાવિભદ્રતાને નિમિત્તે શુભકર્મમાં પ્રવૃત્ત થાય છે. આ રીતે ગવાહિતા પણ ભાવિ કલ્યાણની સાધક બને છે.
(૪) ક્ષાન્તિ ક્ષમણુતા-શકિતને સદ્ભાવ હોવા છતાં પણ ક્ષમાભાવપૂર્વક અન્યના અપરાધોને સહન કરી લેનાર વ્યક્તિને ક્ષાન્તિક્ષમણતા કહે છે. આ ક્ષાન્તિક્ષમણતાને લીધે પણ જીવ આગામી કાળમાં પિતાનું કલ્યાણ થાય એવાં શુભ કર્મોનું સેવન કરે છે. આ પ્રકારે ક્ષાન્તિક્ષમણતા પણ ભાવિકલ્યાણની સાધક બને છે.
(૫) જિતેન્દ્રિયતા–જે જીવ ઈન્દ્રોયને પિતાને કાબૂમાં રાખે છે તે જીવને જિતેન્દ્રિય કહે છે. જિતેન્દ્રિયને જે ભાવ છે તેનું નામ જિતેન્દ્રિયતા છે. આ જિતેન્દ્રિયતાને કારણ પણ જીવ એવાં પ્રશસ્ત કર્મોમાં પ્રવૃત્ત થાય છે કે જેને લીધે તેને ભવિષ્યમાં ભદ્રતા (કલ્યાણ)ની પ્રાપ્તિ થાય છે. આ રીતે જિતેન્દ્રિયતા પણ ભાવિકલ્યાણની પ્રાપ્તિમાં કારણભૂત બને છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫