Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्या०१० सू० ६९ दशअनुत्तरनिरूपणम्
६४३ चारित्रमोहनीयक्षयात् ३ अनुत्तरं तपः-शुक्लध्यानादिरूपम् , तच्च चारित्रमोहनीयक्षयात् अनन्तवीर्यत्वाच्च भवतीति बोध्यम् ४ अनुत्तरं वीर्य-वीर्यान्तरायक्षयात् तथा-चारित्रमोहनीयक्षयात् ५ अनुत्तरा क्षान्तिः क्षमा ६ अनुत्तरा मुक्ति-निर्लोभता ७ अनुत्तरम् आर्जवम् ८ अनुत्तरं मार्दवम् ९ अनुत्तरं लाघवं १० च भवति । यद्यपि तपः शान्तिमुक्तपार्जवमार्दवलाघवानि चारित्रमोहनीयक्षयादुत्पन्नत्येनचारित्रमेदा इति चारित्रत्वेनैषामेकत्वमेव, तथाप्यत्रैतानि सामान्यविशेषभेदेन कथञ्चिद् भेदाद मिन्नत्वेनोक्तानीति ॥सू०६९॥ चारित्र मोहनीय कर्मके सर्वथा नाशसे यह अनुत्तर चारित्र होता है। अनुत्तर तप-यह शुक्ल ध्यानादि रूप होता है, और यह चारित्र मोहनीय कर्मके क्षयसे होता है, एवं अनन्तवीर्यसे । अनुत्तरवीर्य-यह वीर्यान्तराय कर्मके क्षयसे तथा चारित्र मोहनीय कर्मके क्षयसे होता है, अनुत्तरा क्षान्ति-सर्वोत्कृष्ट क्षमा, अनुत्तरा मुक्ति-सर्वोत्कृष्ट निलों. भता, अनुत्तर आजव, अनुत्तर मार्दव और अनुत्तर लाघव ये सब भी चारित्र मोहनीय कर्मके क्षयले उत्पन्न होते हैं। अनुत्तरका तात्पर्य ऐसा है कि ये १० वस्तुएं अन्य उमस्थजनोंकी अपेक्षा उनमें विशिष्टतम-असाधारण होती हैं । यद्यपि तप, क्षान्ति, मुक्ति, आजव, मार्दव, एवं लाघय ये सब चारित्र मोहनीय कर्मके क्षयसे उत्पन्न होनेके कारण चारित्रके भेद हैं, एवं चारित्रकी अपेक्षा इनमें एकत्य ही है-तब भी મેહનીયને સર્વથા ક્ષય થવાથી તેઓ અનુત્તરચારિત્ર પ્રાપ્ત કરે છે. (૪) અનુત્તર તપ-તે શકલ-યાન આદિ રૂપ હોય છે અને તે ચારિત્રમેહનીયના ક્ષયથી અને અન્નતવીર્યથી પ્રાપ્ત થાય છે. (૫) અનુત્તરવીર્ય–વીયન્તરાય કર્મના ક્ષયથી તથા ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી અનુત્તરવીર્ય પ્રાપ્તિ થાય છે (૬) અનુત્તર शान्ति-सष्टि क्षमा, (७) अनुत्त२भुति-सत्कृिष्ट निमिता, (८) मनुत्तर આજંવ, (૯) અનુત્તર માર્દવ અને (૧૦) અનુત્તર લાઘવ. અનુત્તર ક્ષાન્તિ આદિની ઉત્પત્તિ પણ ચારિત્રમોહનીય કર્મના ક્ષયને લીધે થાય છે.
અનત્તરનો ભાવાર્થ એ છે કે ઉપર્યુંકત દસ વસ્તુઓ અન્ય છઘ કરતાં તેમનામાં વિશિષ્ટતમ–અસાધારણ હોય છે. જો કે તપ, ક્ષતિ, મુકિત, આજ. માર્દવ અને લાઘવ આ છએની ઉત્પત્તિ ચારિત્રમોહનીય કર્મના લયને કારણે જ થતી હોવાથી તેમને ચારિત્રના ભેદ રૂપ જ ગણવા જોઈએ, અને ચારિત્રની અપેક્ષાએ તેમનામાં એક જ ગણવું જોઈએ, છતાં પણ અહી તેમની વચ્ચે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫