Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૬૬
उक्तंचतत्स्वरूपम् - " जायमेत्तस्स जंतुस्स, जा सा पढमिया दसा ।
न तत्थ सुहदुक्खाई बहुं जाणंति बालया ॥ १ ॥ " छाया - जातमात्रस्य जन्तोर्या सा प्राथमिका दशा ।
स्थानाङ्गसूत्रे
न तत्र सुखदुःखानि बहु जानन्ति बालकाः || १|| इति । शतवर्षायुष्कस्य जनस्य इयं दशा दशवर्षप्रमाणा बोध्या । एवमग्रेऽपि दशवर्ष प्रमाणता बोध्या । एवं पूर्वकोटाद्यायुष्काणामेकैका दशा तत्तदायुषो दशमभागप्रमाणा बोध्येति ॥ १॥ तथा-क्रीडाप्रधाना दशा क्रीडेति,
तदुक्तम् - " बिइयं च दसं पत्तो, नाणाकीडाहि कीड । न तत्थ कामभोगेहि, तिब्बा उप्पज्जई मई ॥ १ ॥ का अभेद मानकर बाला दशा-अवस्था है कहा भी है" जायमेत्तस्स जंतुस्स' इत्यादि ।
जात मात्र (जन्मते ही) जन्तु की जो प्राथमिक दशा है वही बाल दशा है इस दशा में वह सुख दुःखका भान स्पष्ट रूप से नहीं कर पाता है जिस मनुष्य की आयु १०० वर्ष की है उसकी बाल दशा १० वर्ष तक की होती है, इसी प्रकार से आगे भी दशवर्ष प्रमाणता जाननी चाहिये। जिन जीवों की एक कोटिपूर्व की आयु होती है, उस जीवों की आयुका जो दशवां भाग है वह बाला अवस्थारूप होता है ऐसा समझना चाहिये तथा जो अवस्था क्रीडा प्रधान होती है वह क्रीडा अवस्था है कहा भी है-
(૧) ખાલાદશા-માલ્યાવસ્થા અથવા ખાલકદશાનું નામ માલાદશા છે, ધમ અને મિમાં અભેદ માનીને આ દશાનું નામ “બાલાદશા કહેવામાં આવ્યું छेउ छे - " जायमेत्तस्स जंतुस्स " इत्यादि
જાતમાત્ર (જન્મતા જ) જન્તુની જે પ્રાથમિક દશા છે તેને માલદશા કહે છે. આ દશામાં તે સુખદુઃખનું ભાન સ્પષ્ટરૂપે કરી શકાતું નથી. જે માણસનુ આયુષ્ય ૧૦૦ વષૅનુ ડાય છે, તે માણસની ખાલાદશા દસ વર્ષની ઉંમર સુધીની સમજવી. એજ પ્રમાણે બીજી અવસ્થાએ પણ દસ-દસ વર્લ્ડપ્રમાણુ સમજવી. જે જીવાનુ આયુષ્ય એક કોટિ પૂર્વનું હોય છે, તે જીવાના દસમાં ભાગનું આયુષ્યકાળને આયુષ્કાળના શરૂઆતના દસમાં ભાગના કાળને–તેની ખાલ્યાવસ્થા ગણવામાં આવે છે.
ક્રીડાવસ્થા–જે અવસ્થા સ્ક્રીડાપ્રધાન હોય છે. તેને ક્રીડાવસ્થા કહે છે उ ! छे ! - “ विइयं च दसं पत्तो ” इत्याहि
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫