Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६६०
स्थानाङ्गसूत्रे दशके प्रथमदिवसे एकादत्ति भक्तस्य एका दत्तिः पानकस्य, द्वितीये दिवसे द्वे दत्ती भक्तस्य द्वे दत्ची पानकस्य, तृतीये दिवसे तिस्रो दत्तयो भक्तस्य तिम्रो दत्तयः पानकस्य, इत्येवं क्रमेण प्रतिदिनमेकैकदत्तिवृद्धया दशमे दिवसे दश दत्तयो भक्तस्य दश दत्तयः पानकस्येत्येकस्मिन्दशके सर्वसंमेलने पञ्चपञ्चाशद्दत्तयो भक्तत्य पञ्चपश्चाशद्दत्तयश्च पानकस्य भवन्ति । एवं क्रमेणैव द्वितीयादिष्वपि दशकेषु प्रत्येकदशके पश्च पश्चाशद्दत्तयो भक्तस्य पश्चपश्चाशद्दत्त यः पानकस्य च भयन्तीति । दशसु दशकेषु पञ्चाशदधिकपञ्चशतसंख्यका दत्तयो भक्तस्प, तावत्यो दत्तयश्च पानकस्य, परन्त्वत्र पानकस्य दत्तयः अविवक्षिता बोध्याः। यदा-प्रथमे को प्राप्त जब वह प्रतिमा हो जाती है तब वह जिनाज्ञा के अनुसार अनुपालित हुई कही जाती है यहां इस प्रकार से समझना चाहियेप्रथम दशक के प्रथम दिवसमें भक्त की एक दत्ति होती है और पानक की भी एक दत्ति होती है, द्वितीय दिवस में भक्त की दो दत्तियां और पानक की भी दो दत्तियां होती हैं। तीसरे दिनमें भी भक्त की तीन दत्तियां और पानककी भी तीन दत्तियां होती हैं। इस क्रम से प्रतिदिन एक एक दत्तिकी वृद्धि से दशवें दिवसमें दश दत्तियां भक्तकी और दश ही दत्तियां पानक की होती हैं इस प्रकार एक दशकमें सब दत्तियां मिलकर ५५ हो जाती हैं। इसी क्रम से ही द्वितीय दशकों में भी भक्त
की और पानक की दत्तियां होती हैं। सब दश दिनोंकी दत्तियां ५५० मिलकर हो जाती हैं। परन्तु यहां पर पानक की दत्तियां विवक्षित नहीं આરાધના પૂરી થાય છે ત્યારે જ તેનું જિનાજ્ઞાનુસાર પાલન થયું ગણાય છે. આ પ્રતિમાની આરાધના કેવી રીતે થાય છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે–
प्रथम ४शन ( हिसोमi) प्रथम से सतना (माहानी) मे દત્તિ અને પાનની (પાણીની) એક દત્તિ લેવામાં આવે છે. બીજે દિવસે આહારની બે દત્તિ અને પાણીની બે દત્તિઓ લેવામાં આવે છે. ત્રીજે દિવસે આહારની ત્રણ દત્તિઓ અને પાનકની ત્રણ દક્તિએ લેવામાં આવે છે. આ પ્રકારે પ્રતિદિન એક એક દત્તિની વૃદ્ધિ કરતાં કરતાં દસમે દિવસે આહારની દસ દત્તિઓ અને પાનકની દસ દતિઓ લેવામાં આવે છે. આ પ્રકારે પ્રથમ દશકમાં આહારની કુલ પપ દત્તિએ લેવામાં આવે છે. સૂત્રમાં પાનકની કુલ ૫૫ દત્તિઓને ગણતરીમાં લીધા વિના આહારપાનની પ૫ દત્તિઓ કહેવામાં આવી છે. પહેલા દશક પ્રમાણે જ બીજાથી લઈને દસમા દશક સુધીના પ્રત્યેક દશકમાં પણ ૫૫૫૫ દત્તિઓ જ લેવામાં આવે છે. આ રીતે દસે દશકની–કુલ ૧૦૦ દિવસની - ૫૫૦ દત્તિઓ થાય છે. અહીં પણ પાનકની દત્તિઓની ગણતરી કર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫