Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०१० स्० ६८ पुत्रमेदनिरूपणम्
टीका-'दसपुत्ता' इत्यादि-पुनाति-पवित्रयति सदाचारपालनेन पितृमर्यादामितिपुत्रः, तद्वहुत्वे पुत्राः, ते दशविधाः प्रज्ञप्ता, तद्यथा-'अत्तए' इत्यादि । तत्रआत्मजः-आत्मनः पितृशरीराज्जातः । यथा-ऋषभस्य भरत इति ॥१॥ क्षेत्रजःक्षेत्रं-दारा, ततो जातः। यथा-लोकरूढया पाण्डो र्यायां कुन्त्यां धर्मादिमिर्जाता युधिष्ठिरादय इति ॥२॥ दत्तकः-दत्त एव दत्तकः-केनचित् कस्मैचित् स्वपुत्रः पुत्रत्वेन वितीर्णः । यथा बाहुबलिनोऽनिलवेगः। अयं च पुत्रतुल्यत्वात्पुत्रो. बोध्य इति । एवमग्रेऽपि पुत्रता पुत्रतुल्यत्वेनैव बोध्येति ॥३॥ तथा-विनयितःविनयं-शिक्षा प्रापितः-शिष्य इत्यर्थः ॥४॥ औरसः-उरसि-हृदये स्नेहाविर्भावेन गये हैं । इनमें जो पिताके शरीरसे उत्पन्न होता है, वह आत्मज है जैसे ऋषमका मरत १, स्त्रीसे जो उत्पन्न होता है यह क्षेत्रज है जैसेलोकरूढिसे पाण्डकी पत्नी कुन्तीमें धर्मादिकों द्वारा युधिष्ठिर आदि उत्पन्न हुए २, जो अपना पुत्र दूसरे के लिये पुत्र रूपसे दे दिया जाता है वह दत्तक पुत्र है ३, जैसे-बाहुबलिका अनिलवेग इसे पुत्रतुल्य होनेसे पुत्र कहा गया है।
इसी प्रकारसे आगे कहे जानेवाले पुत्रों में भी पुत्रता पुत्र तुल्यतासे ही जानना चाहिये शिष्य विनयित पुत्र है ४ जिसमें पुत्रके जैसा स्नेह प्रकट होता है-हृदयमें जो स्नेहकी प्रकटतासे पुत्रके जैसा बना रहता है, वह औरस पुत्र है ५, मीठी वाणी बोलने के कारण अपनेको पुत्र - જે સદાચારના પાલન વડે પોતાના પિતાની મર્યાદાને પવિત્ર રાખે છે, તેને પુત્ર કહેવાય છે. તેના આત્મજ આદિ દસ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
આત્મજ-પિતાના શરીરથી (વયથી) જે પુત્ર ઉત્પન્ન થાય છે તેને આત્મજ કહે છે. જેમ કે ઋષભને પુત્ર ભરત.
ક્ષેત્રજ-જે પુત્ર શ્રીથી ઉત્પન્ન થાય છે (પતિના સંસર્ગ વિના ઉત્પન્ન થાય છે, તેને ક્ષેત્રજ કહે છે. જેમ કે પાંડુ રાજાની પત્ની કુંતીએ ધર્માદિક દ્વારા યુધિષ્ઠિર આદિને જન્મ આપે હતે.
દત્તકપુત્ર–કોઈ અન્ય વ્યક્તિના પુત્રને પિતાના પુત્ર રૂપે સ્વીકારવામાં આવે, તે તે પુત્રને દત્તક પુત્ર કહે છે જેમકે–બાહુબલિને અનિલવેગ. અનિલગને બાહુબલિ પુત્રસમાન ગણાતું હતું, તેથી તેને તેને દત્તકપુત્ર ગણે છે. એજ પ્રમાણે બાકીના પુત્ર પ્રકારોમાં પણ પુત્રતુલ્યતાને કારણે જ પુત્રતા સમજવી. શિષ્યને વિનયિતપુત્ર કહે છે. જેના પ્રત્યે દિલમાં પુત્રના જે પ્રેમ ઉભરાય –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫