Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था०१० सू०६१ जिनपणीतपरोक्षार्थप्रदर्शकश्रुतविशेषनिरूपणम् ६१५ प्रश्नाः-प्रच्छनानि, व्याकरणानि=उत्तराणि, तदुभयप्रतिपादिका दशा इति ॥६॥ बन्धदशाः-बन्धमोक्षादि प्रतिपादिका दशाः । बन्धाध्ययनस्य प्राथम्यात् अस्य सूत्रस्य वन्धदशाइति नाम बोध्यमिति ॥ ७ ॥ द्विगृदिदशाः-बातचिवातादिदशाध्ययनात्मिकाः ॥ ८॥ दीर्घदशा:-चन्द्रसूर्यायध्ययनामिकाः ॥९॥ तथासंक्षेपिकदशाः क्षुद्रिका विमानपविभक्तिरित्यादिदशाध्ययनामिका ॥१०॥ इति । एतासु दशसु दशासु बन्धदशा द्विगृद्धिदशादीर्घदशासंक्षेपिकदशाख्याश्चतस्रो दशा विच्छिन्ना इति । इत्थं दशदशानां नामान्यभिधाय सम्प्रति प्रत्येकदशानां दशाकहा गया हैं, इस आचारकी प्रतिपादक जो दशाएँ हैं वे आचार दशा हैं ५ इसे दशाश्रुतस्कन्ध भी कहा गया है, प्रश्न व्याकरण दशा-प्रश्न
और उत्तर इन दोनोंका कथन करनेवाली जो दशाएँ हैं वे प्रश्न व्याकरण दशा हैं ६।।
बन्धदशा-बन्ध, मोक्ष आदिकी प्रतिपादक जो दशाएँ हैं वे चन्ध दशाहै ७ इस सूत्रका जो बन्ध दशा ऐसा नामकरणहै, वह बन्धाध्ययनकी प्रथमताको लेकर है द्विगृद्धि दशा-यात विधात आदि १० अध्ययनोंसे यह सूत्र युक्त है दीर्घ दशा ९-चन्द्र सूर्य सम्बन्धी अध्ययनोंसे युक्त होने के कारण सूत्रका नाम दीर्घ दशा हुआ है, संक्षेपिक दशा १०-यह सूत्र क्षुद्रिका विमानप्रविभक्ति, इत्यादि १० अध्ययनोंवाला है इन १० दशाओं में से बन्ध दशा, द्विगृद्धि दशा, दीर्घ दशा एवं मंक्षेपिक दशा ये चार दशाएँ सूत्र विच्छिन्न हो गये हैं । इस प्रकारसे १० दशा આ આચારોનું પ્રતિપાદન કરનારી જે દશાઓ છે તેમને આચાદશા કહે છે. તેનું બીજું નામ દશાશ્રુતસ્કન્ધ પણ છે
પ્રવ્યાકરણ દશા-પ્રશ્ન અને ઉત્તર, આ બન્નેનું કથન કરનારી જે દશાએ છે, તેમને પ્રશ્નવ્યાકરણદશા કહે છે.
બન્ધદશા-બન્ધ, મોક્ષ આદિની પ્રતિપાદક જે દશાઓ છે તેમને બન્ય દશા કહે છે. આ સૂત્રનું “બદશા” નામ આપવાનું કારણ એ છે કે તે સૂત્રના પહેલા અધ્યયનનું નામ બંધ અધ્યયન છે.
દ્વિગુદ્ધિદશા-વાત, વિવાત આદિ દસ અધ્યયનેથી એ સૂત્રયુક્ત છે. દીર્ઘદશા–આ સૂત્રમાં ચન્દ્ર અને સૂર્ય વિષયક અધ્યયન છે
સંક્ષેપિકદશા–આ સૂત્ર મુદ્રિકા વિમાન પ્રવિભક્તિ આદિ દસ અધ્યયनाथी युक्त छ.
ઉપર્યુક્ત ૧૦ દશાઓ (સૂ)માંથી બન્ધદશા, દ્વિગુદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિકાદશા, આ ચાર દશાઓ (સૂત્રગ્રન્થ) વિચ્છિન્ન થઈ ગયેલ છે. આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫