Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६२४
स्थानाङ्गसूत्रे
नारकजीयस्य दश भेदा उक्ताः, अतः प्रसङ्गतस्तन्निवासस्थानभूतान् नरकावासान् दशस्थानानुपातित्वेनाह-' चउत्थीए णं' इत्यादि । व्याख्या स्पष्टा ।। सू० ६३ ।।
अनन्तरस्त्रे लान्तकदेवानां स्थितिरुक्ता । लान्तकदेवाश्च प्राप्तभद्रा भवन्तीति भद्रकारिकर्मणां कारणान्याह___ मूलम्-दसहि ठाणेहिं जीया आगमेसिभदत्ताए कम्म पगरेति, तं जहा-अणियाणयाए १ दिद्विसंपन्नयाए ३ जोगवाहियत्ताए ३ खतिखमणयाए ४ जिइंदिययाए ५ अमाइल्लयाए ६ अपासत्थयाए ७ सुसामण्णयाए ८ परयणवच्छल्लयाए ९ पवयण उभाषणयाए १० ॥ सू० ६४॥
छाया-दशभिः स्थानः जीयाः आगमिष्यद्भद्रतायै कर्मप्रकुर्वन्ति, तद्यथाअनिदानतया १ दृष्टिसम्पन्नतया २ योगवाहिकतया ३ क्षान्तिक्षमणतया ४ हजार वर्ष की जघन्य स्थिति कही गई है, चतुर्थ पङ्कप्रभापृथिवीमें उत्कृष्टसे नरयिकोंकी १० सागरोपमकी स्थिति कही गई है, पांचवी धूमप्रभा पृथिवीमें जघन्यसे नैरयिकों की स्थिति १० सागरोपमकी कही गई है। असुरकुमारोंकी स्थिति जघन्यसे १० हजार वर्ष की कही गई है, इसी प्रकारसे यायत् स्तनितकुमारोंकी स्थिति भी जाननी चाहिये। ___ बादर वनस्पतिकायिकोंकी स्थिति उत्कृष्टसे १० हजार वर्षकी कही गई है, ब्रह्मलोककल्पमें देवोंकी उत्कृष्ट स्थिति १० सागरोपमकी कही गई है, लान्तक कल्पमें देवोंकी जघन्य स्थिति दस सागरोपमकी कही गई है ॥ सूत्र ६३॥ રત્નપ્રભા નરકના નારકોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. જેથી પંકપ્રભા પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની કહી છે.
પાંચમી ધૂમપ્રભા નરકમાં નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરેપમની કહી છે. અસુરકુમારની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. સ્વનિતકુમાર પર્યન્તના બાકીના ભવનપતિ દેવેની જઘન્ય સ્થિતિ પણ દસ હજાર વર્ષની કહી છે. બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. વ્યન્તર દેવની રેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. બ્રહ્મલેક કલ્પના દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરેપમની કહી છે અને લાન્તક કલપના દેવેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કહી છે. સૂત્ર ૬૩ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫