Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६२२
स्थानाङ्गसूत्रे
ये ते तथा । अथवा - प्रथमसमये ये पुद्गलानाहारयन्ति तेऽनन्तराहारकाः ||५|| तथा-परम्पराहारकाः-परम्परान् = पूर्वव्यवहितान् जीवप्रदेशागतान् पुद्गलानाहारयन्ति ये ते तथा । अथवा द्वयादिसमयव्यवधानेन जीवमदेशागतान् पुगलानाहारयन्ति ये ते तथा ॥ ६ ॥ इदं भेदद्वयं द्रव्यकृतम् । तथा-अनन्तर पर्याप्ताःन विद्यते अन्तरं वघानं पर्याप्तत्वे येषां तेऽनन्तराः, ते च ते पर्याप्ताश्चेति तथा । प्रथमसमयपर्यातका इत्यर्थः ॥ ७ ॥ तथा परम्परपर्याप्ताः- द्वयादिसमयपर्याप्ता इत्यर्थः ॥ ८ ॥ इदं भेदद्वयं भावकृतम् । पर्याप्ते भवत्यादिति । तथा - चरमाः = अन्तिममविका नारकाः । ये नरकान्निर्गताः सन्तो न पुनर्नारिका जो नैरयिक जीव प्रदेशोंले आक्रान्त अथवा स्पृष्ट- अव्यवहित पुगलोंका आहार करते हैं वे अनन्तराहारक हैं । अथवा - प्रथम समयमें जो नैरधिक पुगलका आहार करते हैं वे अनन्तराहारक हैं । ५ । परम्पराहारक- पूर्वमें व्यवहित हुए ऐसे जीवप्रदेशागत पुगलोंका जो नैरधिक आहार करते हैं वे अथवा - द्वि आदि समयके व्यवधान से जीवप्रदेशागत पुद्गलों का जो आहार करते हैं वे परम्पराहारक नैरधिक हैं | ६ | ये दो भेद द्रव्यकृत हैं । अनन्तरपर्याप्तक- जिन्हें पर्याप्त होने में कोई व्यवधान - अन्तर नहीं है ऐसे प्रथम समय में पर्याप्त हुए नैरयिक जीव अनन्तर पर्याप्त हैं | ७| परम्परपर्याप्त जो दोआदि समयोंमें पर्याप्त होते हैं वे परम्पर पर्याप्त हैं- ये दो भेद भावकृत हैं । ८। जो चरम नैरयिक नरक से
અનન્તાહારક–જે નારકે જીવપ્રદેશેાથી આક્રાન્ત અથવા જીવપ્રદેશની સાથે પૃષ્ઠ એવાં અવ્યવહિત પુદ્ગલેાના આહાર કરે છે તે નારકાને અનન્તરાહારક કહે છે. અથવા જે નારકેા પ્રથમ સમયમાં પુદ્ગલાના આહાર કરે છે, તે નારકને અનન્તરાહારક કહે છે.
પરમ્પરાહારક-પૂર્વી વ્યવહિત થયેલાં જીવપ્રદેશાગત પુદ્ગલાના જે નારકા આહાર કરે છે તે નારાને પરસ્પરાહારક કહે છે. અથવા એ આદિ સમયના વ્યવધાન બાદ એ આદિ સમય વ્યતીત થઈ ગયા બાદ-જીવપ્રદેશાગત પુદ્દગલાને જે નારકો આહાર કરે છે, તે નારકેાને પરમ્પરાહારક કહે છે. આ બન્ને ભેદ્દે દ્રવ્યકૃત ભેદો છે.
અનન્તર પર્યાપ્ત જેનારકાને પપ્ત થવામાં કોઈ પણ વ્યવધાન ( સમયનુ અંતર) પડતું નથી એવા પ્રથમ સમયમાં પર્યાસ બનેલા નારક જીવાને અનન્તર પર્યાપ્ત કહે છે.
પરસ્પરપર્યાપ્ત–જે નારકા એ આદિ સમય વ્યતીત થયા બાદ પર્યાપ્ત થાય છે તેમને પર પરપર્યાસ કહે છે. આ બન્ને ભેદ ભાવકૃત છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫