Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१४
स्थानाङ्गसूत्रे
"
दशा २| इति २ । अन्तकृत दशाः - अन्तः = आयुषोऽवसानसमये केवलं प्राप्य धर्मदेशनामदचैव कर्मणां तत्फलभूतस्य संसारस्य च नाशः कृतो यैस्तेऽन्तकृताः, तचरित्रप्रतिपादिका दशा इति ३। अनुत्तरोपपातिकदशाः - नास्ति उत्तरः = उत्कृ धृतर:- प्रधान उपपातो यस्मात् सोऽनुत्तरोपपातः = सर्वार्थसिद्धादिषु पञ्चसु विमानेषूपपात इत्यर्थः स विद्यते येषां तेऽनुत्तरोपपातिकाः, तत्प्रतिबद्धकथाप्रतिपादिका दशा इति || ४ || आचारदशाः - आचारो = ज्ञानाचारादिः पञ्चविधः, तत्प्रतिपादिका दशाः - दशाश्रुतस्कन्ध इति रूढाः || ५ || प्रश्नव्याकरणदशा:इन श्रावकों द्वारा करने योग्य क्रियाओंके प्रतिपादक जो दशा हैं वे श्रमणोपासक दशा हैं २, अन्तःकृत दशा - अन्त में- आयुके अवसान के समय में केवलज्ञानको प्राप्त कर के धर्मदेशना दिये बिना ही जिन्होंने कर्मों का एवं कर्मों के फलभूत संसारका नाश कर दियाहै वे अन्तकृत हैं इनके चरित्रका प्रतिपादन करनेवाली जो दशाएँहें वे अन्तकृत दशा ३, अनुत्त रोपपातिक दशा - जिस उपपात से उत्कृष्टतर उपपात और कोई नहीं होता है वह अनुत्तरोपपात है, ऐसा वह उपपात सर्वार्थसिद्ध आदि पांच विमानोंमें होता है, यह अनुत्तरोपपात जिनके होता है वे अनुत्तरोपपातिक हैं। इनके सम्बन्धकी कथाको प्रतिपादन करने वाली जो दशाएँ हैं वे अनुत्तरोपपातिक दशा हैं ४ |
आचारदशा - ज्ञानाचार आदिके भेदसे आचार पांच प्रकारका
ઉપાસકદશા-શ્રમણેાપાસક શ્રાવકોને માટે અહીં ઉપાસક શબ્દના પ્રયાગ થયા છે તે શ્રમણે પાસકા દ્વારા કરવા ચૈાગ્ય અનુષ્ઠાના (ક્રિયા )નુ પ્રતિ. પાદન કરનાર જે દશા છે-જે શાસ્ત્ર છે તેનું નામ શ્રમણેાપાસકદશા છે
અન્તકૃતદશા-આયુષ્યના અન્તકાળે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને ધ દેશના દીધા વિના જ જેમણે કર્મના અરે કર્માંના લસ્વરૂપ સંસારને અન્ત કરી દીધે છે, તેમને અન્તકૃત કહે છે. તેમના ચરિત્રનું પ્રતિપાદન કરનારી જે દશાએ છે તેમનુ નામ અન્તકૃતદશા છે.
અનુત્તરાષપાવિકદશા–જે ઉષપાત કરતાં વધારે સારા ઉત્પાત બીજો કોઇ ઢાતા નથી, તે ઉપપાતને અનુત્તર પપાત કહે છે, એવા તે ઉપપાત સર્વો સિદ્ધ આદિ પાંચ અનુત્તર વિમાનામાં થાય છે. જેમણે આ અનુત્તર ઉપપાત પ્રાપ્ત કર્યાં છે એવાં જીવાને અનુત્તરાપપાત્તિક કહે છે. એવા જીવા સબધીકથાનુ પ્રતિપાદન કરનારી જે દશાએ છે તેમને અનુત્તરે પપ્પાતિક દશાઓ કહે છે, આચારદશા–જ્ઞાનાચાર આદિના ભેદોથી આચાર પાંચ પ્રકારના કહ્યા છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫