Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०८
स्थानाङ्गसत्रे मावधिज्ञानी यद्यपि छमस्थ एव तथापि स नेह विवक्षितः, परमाणुपुद्गलस्य शब्दस्य गन्धस्य वायोश्च तत्साक्षा कारविषयत्वात् ।
ननु 'सर्वभावेन ' इत्यस्य 'सर्वपर्यायेण' इत्यर्थः, एवं च अवधिज्ञानी सर्वपर्यायेण परमाणुपुद्गलादीन् न जानाति न पश्यतीति छनस्थपदेन अवधिमनःपर्ययज्ञानिनोऽपि ग्रहणे का हानिः ? इतिचेत, अप्रोच्यते-यदि ' सर्वभावेन ' इत्यस्य — सर्वपर्यायेण ' इत्यर्थः स्वीक्रियते, तर्हि ' अशरीरपतिबद्ध जीवं छद्मस्थः सर्वपर्यायेण न जानाति न पश्यति' इत्युक्ते शरीरप्रतिबद्धं जीवं तु सर्वपर्यायेण जानाति पश्यतीत्यर्थों गम्यते । न च शरीरअवधिज्ञानी रूप छद्मस्थ परमाणु पुद्गलको शब्दको गन्धको एवं वायुको साक्षात् रूपसे जानता है।
शंका-यहां सूत्र में “ सर्व भाव पद " आया है, सो इसका अर्थ सर्व पर्याय ऐसा यदी माना जावे तो यह बात भी स्पष्ट हो जाती है, कि अवधिज्ञानी भी परमाणु आदि पुद्गलोंको सर्व भावसे नहीं जानता है, तो फिर इससे जो आप इनके ग्रहणका निषेध करते हैं-वह नहीं हो सकता है, नहीं होने से इनके भी ग्रहणमें उद्मस्थ पदसे आपको क्या बाधा है ?
उत्तर-यदि आपकीही यात मान ली जावे-तो फिर इसका ऐसा अर्ध निकलता है कि छमस्थ जीव अशरीर प्रतिबद्ध जीवको सर्व पर्यायसे नहीं जानता है, नहीं देखता है परन्तु यह शरीर प्रतिबद्ध जीवको तो सर्व पर्यायसे जानता और देखता है सो ऐसा अर्थ हो जाने पर પરન્તુ એવા છદ્મસ્થની વાત અહીં કરવામાં આવી નથી, કારણ કે અવધિજ્ઞાની રૂપ છઘસ્થ પરમાણુપુદગલને, શબ્દને, ગંધને અને વાયુને સાક્ષાત્ રૂપે જાણે છે.
-मही सूत्रमा "समावे (साक्षात्३५)" ५६ माव्यु छ. न તે પદનો અર્થ “સર્વ પર્યાયની અપેક્ષાએ” એવો માનવામાં આવે તે એ વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની પણ પરમાણુ આદિ પુદ્ગલેને સર્વભાવે (સર્વ પર્યાયની અપેક્ષાએ) જાણતા નથી. આ પ્રકારે વિચાર કરવામાં આવે તે અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીને પણ છવાસ્થ જીવ તરીકે ગ્રહણ કરવાને નિષેધ આપ શા કારણે કરે છે? તેમને પણ છવાસ્થ જીવે જ કહેવામાં શો વાંધે આવે છે?
ઉત્તર-જે તેમને પણ છદ્મસ્થ માની લેવામાં આવે, તો એવું માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે કે છવસ્થ જીવ અશરીર પ્રતિબદ્ધ છવને સર્વ પર્યાયની અપેક્ષાએ જાતે અને દેખતે નથી, પરંતુ તે શરીર-પ્રતિબદ્ધજીવને તે સર્વ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫