Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे टीका-'दसविहे ' इत्यादि
सरागसम्यग्दर्शनम्-सरागः-अनुपशान्ताक्षीणमोहः, तस्य यत् सम्यग्दर्शन तत्वार्थश्रद्धानम् , अथवा-सरागं च तत्सम्यग्दर्शनंचेति सरागसम्यग्दर्श नमिति । तद् दशविधं प्रज्ञप्तम् । तद्यथा-" निसर्गोपदेशरुचि '-रित्यादि । तत्र-निसर्गोपदे. शशब्दयोः कृतद्वन्द्वयो रुचि शब्देन सह सम्बन्धः । ततश्च निसर्गरुचि रुपदेशरुचि चेति पदद्वयम् । एवमग्रेऽपि यथासंभवं बोध्यम् । तत्र-निसर्गरुचिः निसर्गःस्वभावः, तेन रुचिः तत्त्वाभिलाषः १, तथा-उपदेशरुचि:-उपदेश तीर्थकरगणधरगुरुप्रभृतीनामाप्तपुरुषाणां वचनं, तेन रुचिः २। तथा-आज्ञारुचिः
जिस समय भगवानन्ने १० प्रकारके स्वप्नोंको देखा तब वे सराग सम्यग्दर्शनसे युक्त थे अतः अब सूत्रकार सम्यग्दर्शन १० प्रकारसे कथन करते हैं-"दसविहे सरागसम्मदंसणे पन्नत्ते" इत्यादि । सू० ५७ ॥ टीकाथ-सराग सम्यग्दर्शन-जिस जीवका मोह न उपशान्त हो नक्षीण हो उस जीवका जो सम्यग्दर्शन है, वह सराग सम्यग्दशन है, तत्त्वार्थ के अद्धानका नाम सम्यग्दर्शन है, अथवा-राग सहित जो सम्यग्दर्शन है, वह सरागसम्यग्दर्शन है, यह सरागसम्यग्दर्शन १० प्रकारका कहा गया है, जैसे-निसर्गरुचि उपदेश रुचि आदि-स्वभावतः जो रुचि तत्त्व विषयक अभिलाषा होती है, वह निसर्ग रुचि है १, तीर्थंकर गणधर गुरु आदि आप्त पुरुषों के वचन से जो रुचि होती है वह उपदेश
જ્યારે મહાવીર પ્રભુએ ઉપર્યુક્ત દસ મહાસ્વપ્નાં દેખ્યાં, ત્યારે તેઓ સરાગ સમ્યગ્દર્શનથી યુક્ત હતા. તેથી હવે સૂત્રકાર સમ્યગ્દર્શનના દસ प्रानुं ४थन ४३ छ-" दसविहे सरागसम्मइंसणे पण्णत्ते" त्याहि-(सू ५७) ટકાથ–સરાગ સમ્યગ્દર્શનને અર્થ આ પ્રમાણે કહ્યો છે-જે જીવને મેહ ઉપશાન્ત પણ ન હોય અને ક્ષીણ પણ ન હોય એવા જીવનું જે સમ્યગ્દર્શન હોય છે તેનું નામ સરાગ સમ્યગદર્શનતા છે. અથવા રાગ સહિતનું જે સમ્યગ્દર્શન છે તેને સમ્યગ્દર્શન કહે છે. તે સરોગસમ્યગ્દર્શનના નીચે પ્રમાણે દસ प्रा२ ४ा छ-(१) निसरुथि, (२) ५हेशरुन्थि, (3) आज्ञारुथि, (४) सूत्ररुथि, (५) भा०४२थि, (6) भनिगमरुथि, (७) विस्तारुथि, (८) याशि (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મચિ. હવે આ દસે પ્રકારેને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–
નિસરુચિ-કુદરતી રીતે જ તત્ત્વવિષયક જે રુચિ (અભિલાષા) થાય છે તેનું નામ નિસર્ગ રુચિ છે.
ઉપદેશરુચિ-તીર્થકર, ગણધર, આદિ આપ્તપુરુષનાં વચનને લીધે જે રુચિ થાય છે તે રુચિનું નામ ઉપદેશરુચિ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫