Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९०
स्यानाङ्गसूत्रे वर्णाभेन स्वकीयेन अन्त्रेग एकं महान्तं मानुषोत्तरं पर्वतम् आवेष्टितं परिवेष्टितं दृष्ट्वा प्रतिबुद्धस्तेन भगवतः सदेवमनुनासुरे-देवमनुजासुरैः सहितं सदेवमनुजासुरं तस्मिंस्तथोक्ते लोके उदाराः उत्कृष्टाः प्रधाना इति यावत् कीर्तिवर्णशब्दश्लोकः-तत्र-कीर्तिः सर्वदिग्व्यापिनी, वर्ण:-एकदिग्व्यापी, शब्दः अर्द्धदिग्व्यापी, श्लोकः तत्तत्स्थान एव गुणकीर्तनम् , एषामितरेतरयोगद्वन्द्वस्ते तथाभूताः परि
भगवान ने जो नौवें महास्वप्नमें हरि वैडूर्य मणिकी आभा जैसी आभावाली अपनी आंतसे एक महान मानुषोत्तर पर्वतको आवेष्टित परिवेष्टित हुआ देखा हैं, सो इसके फलस्वरूप उनकी देवलोकमें मनुष्य लोकमें एवं असुरलोकमें ऐसी उत्कृष्ट कीर्ति गाई गई ऐसा उस्कृष्ट वर्ण यश गाया गया, ऐसा उत्कृष्ट शब्द और ऐसा उत्कृष्ट श्लोक गाया कि श्रमण भगवान महावीर सर्वज्ञ हैं, सर्वदर्शी हैं, सब प्रकारके संशयके नाशनहारे हैं, सर्वजीव सुखपूर्वक समझ सके, ऐसी भाषाके बोलनेवाले हैं, षट् कायके जीवोंके रक्षक हैं, सुर, असुर एवं मनुष्योंसे सेवित चरण युगलवाले हैं, एवं सकल संयति जनोंके शिरोभूषण रूप हैं, समस्त दिशाओं में जो यश प्राप्त होता है, उसका नाम कीत्ति है, एक दिशामें जो यश व्याप्त होता है, उसका नाम वर्ण है, अर्ध दिशामें जो व्याप्त होता है, उसका नाम शब्द है, और केवल उसी स्थानमें जो गुण कीर्तन होता है, वह श्लोक है । तथा
સ્વપ્નમાં પિંગલમણિ અને નીલ વૈડૂર્યમણિ જેવી પ્રભાવાળા પિતાના આંતરડા વ માનત્તર પર્વતને આવેષ્ટિત અને પરિવેષ્ટિત થતે જોયે. આ મહાસ્વપ્નના ફલસ્વરૂપે દેવલેકમાં, મનુષ્યલકમાં અને અસુરકમાં તેમની એવી ઉકષ્ટ કીર્તિ ગવાવા લાગી, એ ઉત્કૃષ્ટ યશ ગવાવા લાગે, એવા ઉત્કૃષ્ટ શબ્દ અને એવી ઉત્કૃષ્ટ પ્રશંસા ગવાવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સર્વજ્ઞ છે, સર્વદશી છે અને સઘળા સંશને નાશ કરનાર છે. તેઓ એવી ભાષા બોલનારા છે કે સઘળા છે તેમની વાણને સરળતાથી સમજી શકે છે. તેઓ છકાયના જીવોનું રક્ષણ કરનારા છે, સુર, અસુર અને મનુષ્ય પણ તેમના ચરણયુગલની સેવા કરે છે. તેઓ સકળ સંયમીજનેના શિરોભૂષણરૂપ છે. સમરત દિશાઓમાં યશને ફેલાવે છે તેનું નામ “કીતિ છે, એક જ દિશામાં યશને ફેલાવે છે તેનું નામ “વર્ણ” છે એ દિશામાં જ જે વ્યાપ્ત થાય છે તેનું નામ “શબ્દ” છે અને ફક્ત અમુક જ સ્થાનમાં જે ગુણ દાન થાય છે તેનું નામ “શ્લેક છે. દસમાં સ્વપ્નમાં તેમણે મન્દર પર્વતની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫