Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०१० सू०५६ दशमहास्वप्नफलनिरूपणम् चतुस्संख्यका अन्ताः नरकतिर्यङ्मनुजदेवरूपा गतयो यस्मिस्तादृशो यः संसारसागरः स एव सागरः दुर्गमवर्त्म तत् तीर्णमिति सप्तमम् ७। तथा भगवान् अष्टमे स्वप्ने एकं महान्तं तेजसा ज्वलन्तं दिनकर-सूर्य दृष्ट्वा प्रतिबुद्धस्तेन भग वतः अनन्तम्-अन्तरहितम् अनुत्तरम्-नास्ति उत्तरम् प्रधानं यस्मातत्-सर्वोत्कृटम् , तथा-यावत्पदेनात्र-' निवाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे' छाया-निर्व्याघातं निरावरणं कृत्स्नं प्रतिपूर्ण केवलवरज्ञानदर्शनम्इति पञ्चपदानि गृह्यन्ते । तत्र-निर्व्याघातम्=व्याघातरहितम् , निरापरणम् आव. रणरहितम् , कृत्स्नं सम्पूर्णम् , प्रतिपूर्णम् सर्वथा सम्पूर्णम् , एतादृशं यत् केवल. वरज्ञानदर्शनं, तत् समुत्पन्नमित्यष्टमम् ८ तथा भगवान् नवमे स्वप्ने हरिवैडूर्यमार्गवाले एवं नरक, तिर्यश्च, मनुज, देव इन चार गतियोंवाले संसार तेर गये हैं ७ आठवें स्वप्नमें जो उन्होंने तेजसे देदीप्यमान सूर्यको देखा हैं, सो इसके फलस्वरूप उन्हें अनन्त-अन्त रहित, अनुत्तर, जिसके जैसा कोई ज्ञान प्रधान नहीं है-सर्वोत्कृष्ट ऐसा केवलज्ञान एवं केवल. दर्शन प्राप्त हुआ है, यहाँ पर यावत्पदसे-“निव्वाघाए, निरावरणे, कसिणे, पडिपुण्णे, केवलवरनाणदंसणे" इस पाठका ग्रहण हुआ है, यह केवलज्ञान केवलदर्शन व्याघात रहित होनेके कारण निर्व्याधात होता है, आवरण-ज्ञानावरणादिसे सर्वथा रहित होने के कारण-निरा. वरण होताहै सम्पूर्ण होने के कारण कृत्स्न होताहै, तथा-सर्वथा सम्पूर्ण होने के कारण प्रतिपूर्ण होता है । ચાર ગતિવાળા) આ સંસાર કાનનને અથવા તો આ સંસારસાગરને પાર કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. આઠમાં મહાસ્વપ્નમાં તેમણે જે તેજથી દેદીપ્યમાન સૂર્યને नयो, तना ३४९१३ तेभने मन (A२डित ), मनुत्तर (सह-मनु५५) નિર્યાઘાત, નિરાવરણ, કૃન અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એક વાર પ્રાપ્ત થયા બાદ કાયમને માટે ટકી રહે છે-કદી તેમને અન્ન આવતું નથી, તેથી તેમને અનંત વિશેષણ લગાડયું છે. બીજા કોઈ પણ જ્ઞાન કરતાં તે પ્રધાન-સર્વોત્કૃષ્ટ હોય છે તેથી તેને અનુત્તર વિશેષણ લગાડ્યું છે. આ કેવળજ્ઞાન અને કેવળદર્શન વ્યાઘાત રહિત હોય છે તેથી તેમને નિર્બીવાત વિશેષણ લગાડ્યું છે, જ્ઞાનાવરણ આદિ આવરણથી રહિત હોવાને કારણે તેને નિરાવરણ વિશેષણ લગાડ્યું છે, સંપૂર્ણ હેવાને કારણે તેમને “કૃત્ન” વિશેષણ લગાડયું છે અને સર્વથા સંપૂર્ણ હોવાને કારણે “પ્રતિપૂર્ણ વિશેષણ લગાડવામાં આવ્યું છે. ભગવાન મહાવીરે નવમા મહા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫