Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०१० सू० ५६ दशमहास्वप्नफलनिरूपणम् एकं महान्तं चित्रविचित्रपक्षयुक्तं कोकिलं दृष्ट्वा प्रतिबुद्धः । तेन भगवान् महावीरः स्वसमयपरसमयिकं - स्वसमयाः जिनसिद्धान्ताः परसमया:-परतीर्थिकसिद्धान्ताः, ते उभयेऽणिसन्ति यत्र तं तादृशम् , अत एव-चित्रविचित्र स्याद्वादयुक्तं द्वादशाङ्ग-द्वादश अगानि-अङ्गानीव अङ्गानि-अवयवा यस्मिंस्तं तथाविधं गणिपिटकं-गणिना आचार्यस्य पिटक इव-रत्नाधारमञ्जूषेव यः स तं तयाविधम् आख्यापयति-सामान्यतः, प्रज्ञापयति-वचनपर्यायेण नामादिभेदेन वा, प्ररूपयति-प्रतिमूत्रमर्थप्ररूपणतः, दर्शयति-तत्तत्सूत्रनिर्दिष्टप्रत्युपेक्षणादिक्रियाणां पदर्शनतः । निदर्शयति-पराऽनुकम्पया भव्यकल्याणापेक्षया वा नितराम्-अवि. शयेन दर्शयति, उपदर्शयति-सकलनययुक्तिभिरिति, तान्यङ्गानि तु आचारादिदृष्टिबादान्तानि बोध्यानीति तृतीयम् ३, तथा-श्रमणो भगवान् महावीरः चतुर्थस्वप्ने जाया । तृतीय महास्वप्न में जो उन्होंने जो एक विशाल चित्रविचित्र पक्ष युक्त पुरुष जातीय कोकिलका निरीक्षण किया सो इससे उन्होंने स्वसिद्धान्त एवं परसिद्धान्तवाले ऐसे गणिपिटकका जो १२ अङ्गोवालाहै, एवं स्याहादसे युक्त द्वादशांगका सामान्य रूपसे कथन किया, प्रज्ञापन किया वचन पर्यायसे या नामादि रूपसे कथन किया, प्ररूपण किया, अर्थकी प्ररूपणासे प्रति सूत्रका कथन किया, तत्तत्सूत्र निर्दिष्ट प्रत्युपेक्षणादि क्रियाओंका प्रदर्शन किया, निदर्शन किया, दूसरे जीवोंकी अनुकम्पासे अथवा-भव्य जीवोंके कल्याणकी अपेक्षासे अतिशय रूपसे उसे दिख. लाया एवं समस्त नय एवं युक्तियों द्वारा उसका उपदर्शन किया ये अङ्ग आचारागसे लेकर दृष्टिवाद तक है ।३। શુકલધ્યાન ધર્યું. ત્રીજા મહાસ્વપ્નમાં તેમણે વિવિધ વર્ષોથી યુક્ત પાંખેવાળા નરકોયલના જે દર્શન કર્યા તેના ફલસ્વરૂપે તેમણે ગણિપિટકનું કથન કર્યું, પ્રજ્ઞાપન કર્યું, પ્રરૂપણ કરી, ઈત્યાદિ અહીં ગ્રહણ થવું જોઈએ આ ગણિપિટકના આચા
ગથી લઈને દૃષ્ટિવાદ પર્યંતના બાર અંગો છે. તેમાં સ્વસિદ્ધાન્ત અને પર સિદ્ધાન્તનું તથા સ્યાદ્વાદયુક્ત દાદશાંગનું સામાન્ય રૂપે કથન કરવામાં આવ્યું છે પ્રજ્ઞાપન કરવામાં આવ્યું છે,-એટલે કે વચન પર્યાયપૂર્વક અથવા નામાદિરૂપે કથન કરવામાં આવ્યું છે, પ્રરૂપણ કરવામાં આવી છે એટલે કે અર્થની પ્રરૂપણા પૂર્વક પ્રત્યેક સૂત્રનું કથન કરવામાં આવ્યું છે તે સૂવનિર્દિષ્ટ પ્રત્યુપેક્ષણાદિ કિયાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એટલે અન્ય છ પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને અથવા ભવ્ય જીવનું કલ્યાણ થાય એવી ભાવનાથી પ્રેરાઈને અતિશયરૂપે તેને પ્રકટ કરવામાં આવેલ છે અને સમસ્ત નયે (માન્યતાઓ) અને યક્તિઓ દ્વારા તેનું ઉપદર્શન કરવામાં આવ્યું છે–ત્રીજા મહાસ્વપ્નના ફલસ્વરૂપે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫