Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२४
स्थानाङ्गसूत्रे गौतमश्च भिक्षायां गतो बहुजन मुखात् शिवोपदिष्टं तत्वं श्रुतवान् । स च भगवसमीपमागत्य शियोपदिष्टां प्ररूपणां भगवन्तं श्रापयित्वा तद्याथार्थ्यविषये पृष्टवान् । भगांस्त्वसंख्येयान् द्वीपसमुद्रान् प्ररूपितवान् । भगवत्प्ररूपणां जनमुखादाकर्ण्य स्वदर्शने जातशङ्कः शिवो भगवत्समीपे जगाम । भगयांश्च तन्मनोगतं भावं तस्मै प्रोक्तवान् । ततश्च स महावीरे संजात सर्वज्ञत्वविश्वासो दृढभक्तिसंयुतो भगवत्समीपे प्रवजितः । ततः स एकादशाङ्गान्यधीत्य कालक्रमेण सिद्धो बुद्धो मुक्तः परिनिर्वृतः सर्वदुःखात्महीणश्चेति ॥६॥
तथा-उदायनः,-अयं हि-सिन्धुसौवीरादीनां पोडशानां जनपदानां, रीमेंआ पहुँचे गौतम भिक्षाके लिये गये, उन्होंने अनेक मनुष्योंसे शियो पदिष्ट तत्त्वकी बात सुनी जब मिक्षा लेकर ये आयेतो भगवानके पास आ. कर उन्होंने शिवोपदिष्ट प्ररूपणा भगवानको सुनाई और सुनाकर उसके विषय याथार्थ्य क्याहै, ऐसा पूछा-भगवान्ने असंख्यात द्वीपसमुद्रोंकी प्ररूपणाकी भगवान की प्ररूपणाको जनके मुख से सुनकर अपने दर्शन में शंकायुक्त हुआ वह शिय तापस भगवान केपास आया,भगवानूने उसके मनोगत भावको उससे कहा-तो उसे भगवान महावीरके ऊपर "ये सर्वज्ञ है " ऐसा विश्वास हो गया और वह उनके प्रति दृढ भक्तिवाला होकर उन्हीं के पास दीक्षित हो गया ११ अङ्गोंका उसने अध्ययन किया अन्तमें यह सिद्ध बुद्ध मुक्त परिनित और समस्त दुःखोंसे रहित होगया
उदायन-यह सिन्धु सौवीर आदि सोलह जनपदोंका बीतमय મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમ સ્વામીએ હસ્તિનાપુરમાં ગોચરી માટે ફરતાં ફરતાં શિવરાજર્ષિ દ્વારા પ્રરૂપિત ઉપર્યુક્ત તત્ત્વ વિષયક વાત સાંભળી ભિક્ષા વહેરીને આવ્યા બાદ તેમણે મહાવીર પ્રભુને આ વાત કહી સંભળાવી અને આ બાબતમાં યથાર્થ વાત શી છે તે જાણવાની ઈચ્છા પ્રકટ કરી, ભગવાને કહ્યું કે અસંખ્યાત દ્વીપસમુદ્ર છે. લેકે દ્વારા મહાવીર પ્રભુની આ પ્રકારની પ્રરૂપણાની વાત સાંભળીને શિવરાજર્ષિનું મન શંકાથી યુક્ત થયું. તેથી તે શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા. મહાવીર પ્રભુએ તેના મનોગત ભાવને જાણી લઈને એ સચોટ ખુલાસો કર્યો કે જેથી શિવરાજર્ષિને મહાવીર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેણે તેમને સર્વજ્ઞ માન્યા અને તેણે તેમની પાસે પ્રવજ્યા અંગીકારી લીધી. તેણે અગિયાર અંગોને અભ્યાસ કર્યો. અનેક આકરા તપ કરીને અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુખથી રહિત થઈ ગયે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫