Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १० सू० १४ अस्वाध्यायस्वरूपनिरूपणम्
३९३
पानीयप्रवाहेण वा घौतं तदा अस्वाध्यायो न भवति । चर्ममांसशोणितानि तु हस्तशताभ्यन्तरे स्थितानि यदि भवन्ति तदा स्वाध्यायो न कल्पते । कालतो याव स्कालं तिष्ठन्ति तावदस्वाध्यायः । यदि कस्याश्चित् सप्तगृहाभ्यन्तरे प्रसूताया दारको जातस्तदा सप्त दिनान्यस्वाध्यायः, अष्टमे दिवसे स्वाध्यायः कर्त्तव्यः । अथ दारिका जाता, तर्हि तस्यां जातायामष्टौ दिनान्यस्वाध्यायः, नवमे दिने स्वाध्यायः कल्पते इति भेदत्रयम् । अशुचि सामन्तम् - अशुचीनाम् = अपवित्राणाम्, उच्चारादीनां सामन्तं = मामीप्यम् अस्वाध्यायिकं भवति । उच्चारादिषु घ्राणालोकविषयेषु सत्सु अस्वाध्यायो बोध्यः । इति चतुर्थो भेदः । श्मशानसामन्तम् =
हां यदि ये जिस स्थान में पड़े हों वह स्थान यदि पानी से धोकर साफ कर दिया गया हों या वहां अग्नि जलाकर उस स्थानकी शुद्धि कर दी गई हों तो ऐसी स्थिति में वह स्थान अस्वाध्यायका कारण नहीं बनता है, चर्म, मांस, शोणित यदि सौ हाथके भीतर २ स्थित हैं तब स्वाध्याय नहीं करना चाहिये, कालकी अपेक्षा ये चीजें जितने समय तक पडी रहती है-उतने समय तक अस्वाध्याय कहा गया है, यदि किसी सात घर के भीतर २ में बच्चा उत्पन्न हुआ है, तो सात दिन तक अस्वाध्याय कहा गया है, और यदि उसको लडकी उत्पन्न हुई है तो आठ दिन तक अस्वाध्याय काल कहा गया है नौवें दिन स्वाध्याय करना कहा गया है, अशुचिसामन्त - अशुचि पदार्थों का उच्चार आदि अपवित्र चीजोंका-सद्भाव यदि पासमें हो और वे घ्राण
કરી નાખવામાં આવે અથવા તે સ્થાન પર અગ્નિ સળગાવીને શુદ્ધિ કરવામાં આવે, તેા એવી પરિસ્થિતિમાં તે સ્થાન અસ્વાધ્યાયને ચાગ્ય રહેતુ નથી, પણ સ્વાધ્યાયને ચાગ્ય બની જાય છે. અસ્થિ, માંસ, ચમ, શાદ્યુિત આદિ ચીને સ્વાધ્યાય કરનાર વ્યકિતથી ૧૦૦ હાથ સુધીને અંતરે હાય તો તેણે સ્વાધ્યાય કરવે જોઈએ નહી. કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તેા જેટલા સમય સુધી તે ચીત્તે ત્યાં પડી હાય, તેટલા સમયને અસ્વાધ્યાયકાળ ગણવા જોઈએ ઉપાશ્રયની સમીપના સાત ઘર સુધીના ક્ષેત્રમાં કોઈ સ્ત્રીએ પુત્રના જન્મ આપ્યા હાય તેા જન્મકાળથી સાત દિવસ સુધીના અસ્વાધ્યાયકાળ સમજવા અને જો કોઈ સ્રીએ પુત્રીના જન્મ આપ્યા હાય તા આઠ દિવસ સુધીના અસ્વાધ્યાયકાળ ગણુવે. નવમાં દિવસે સ્વાધ્યાય કરી શકાય છે.
અશુચિ સામન્ત-અશુચિ પદાથ' એટલે મળ, મૂત્ર આદિ અપવિત્ર પદાથ
स्था०-५०
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫