Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०१० सू० ३४ दशविधाप्रतिसेवनानिरूपणम्
४५७ भोगो-विस्मृतिः, तस्मिन् सति या प्रतिसेवना सा तृतीया । तथा-आतुरे-ग्लाने सति तदुपचारा) या प्रतिसेवना सा, अथवा-आतुरशब्दोऽत्र भाववचकः, ततश्चस्वस्यैवातुरत्वे सति या प्रतिसेवना सा। अयं भावः-क्षुत्पिपासाव्याधिभिरभिभूतः सन् साधुः यां प्रतिसेवनां करोति सेति । तदुक्तम्
" पदमवीउद्दुओ वाहिओव जं सेवइ आउरा एसा"
छाया-प्रथमो द्वितीयोपद्रुतः ( क्षुत्पिपासोपद्रुतः ) व्याधितो वा यत् सेयते आतुरा एषा इति चतुर्थी । तथा-आपत्सु-द्रव्य-क्षेत्र-काल भावमेदाच्चतुर्विधासु आपत्तिषु या प्रतिसेवता सा । तत्र-द्रव्यतः पासुकद्रव्यं दुर्लभम्, क्षेत्रतो मार्ग: वत्तित्वम्, कालतो-दुर्भिक्षत्वम् , भावतो ग्लानत्यमिति । तदुक्तम्पर जो प्रतिसेवना है, वह प्रमाद नामकी द्वितीय प्रतिसेवना है, अनाभोग नाम विस्मृतिका है-इस विस्मृतिके होने पर जो प्रतिसेवना है, वह अनाभोग प्रतिसेधना है।
आतुर-ग्लानके होने पर उसके उपचारके लिये जो प्रतिसेवना है, वह अथवा-आतुर शब्द यहां भाववाचक हैं, इससे अपनी ही आतुरतामें जो प्रतिसेवना है, यह आतुर प्रतिसेवना है तात्पर्य यह है कि क्षुधा एवं पिपासा आदिसे दुःखित हुआ साधु जो प्रतिसेवना करता है, वह आतुर प्रतिसेवना है तदुक्तम्-- ___"पदमबीउद्दुओ वाहिओ व जं सेवइ आउरा एसा"क्षुघासे पिपासासे अथवा-व्याधिसे युक्त हुआ साधु जो सेवन करता है वह आतुरा प्रतिसेवना है, द्रव्य, क्षेत्र, काल एवं भायके भेदसे चार प्रकारकी आप. त्तियोंमें जो प्रतिसेवना है, वह आपत्ति प्रतिसेयना है, प्रासुक जलकी
(3) मनाला प्रतिसेवना-मनाली मेट विभूति. ते पिरभृतिना सह. ભાવમાં જે પ્રાણાતિપાત આદિનું સેવન કરાય છે તેને અનાગ પ્રતિસેવના કહે છે,
(૪) આતુરા પ્રતિસેવના-બીમારીનું નામ પ્લાનાવસ્થા છે. બીમારીને સદૂભાવ હોય ત્યારે તેને ઉપચારને માટે જે પ્રતિસેવના થાય છે તેને આતુરપ્રતિસેવના કહે છે. અથવા–આતુર શબ્દ અહીં ભાવવાચક છે. એટલે પોતાની જ આતુરતાને કારણે જે પ્રતિસેવન થાય છે તેનું નામ આતુરપ્રતિસેવના છે. એટલે કે ક્ષુધા, પિપાસા આદિથી વ્યાકુળ થયેલે સાધુ જે પ્રતિસેવન કરે છે તેને આતુરપ્રતિ सेवन। ४ छे. यु. ५५ छ -“पढमबीउद्दुओ वाहिओवजं सेवइ आउराएसा" સાધુ સુધાને કારણે. પિપાસ ને કારણે અથવા વ્યાધિથી યુક્ત થવાને કારણે જે પ્રતિસેવના (પ્રાણાતિપાત આદિનું સેવન કરે છે તેને આતુરા પ્રતિસેવન કહે છે.
(૫) આપત્તિ પ્રતિસેવના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારની આપત્તિઓમાં જે પ્રતિસેવના થાય છે તેને આપત્તિપ્રતિસેવના કહે છે. स्था०-५८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫