Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५०८
स्थानाङ्गसूत्रे
-
।
यथा - कस्यचित् केनापि कस्मिंश्चिद् वस्तुनि गृहीते पृष्टो हास्यवशात् स प्राह-' न मया दृष्ट '- मिति ७ | भयमृषा - भयमाश्रित्य मृषा । यथा - राजपुरुषैर्गृहीतानां चौराणामयथातथभाषणम् ८| आख्यायिका मृषा - आख्यायिकामाश्रित्य मृषा = अत्युक्त्यादिरूपा । यथा- गजमदजलैनंदीजावेति ९ तथा दशमं मृषा उपघात - निश्रितम् - उपधाते = माणिवधे निश्रितम् - आश्रितम् यथा - अधातके ' घातको ऽय ' मित्याद्यम्पाख्यानवचनम् १० ॥ २ ॥ तथा सत्यमृषा - सत्यं च तन्मृषा मृषा है - जैसे - कोई व्यक्ति हँसी हंसी में जब किसी की कोई वस्तु छिपा लेता है, तो जिसकी वह वस्तु होती है वह उससे पूछता है कि तुमने मेरी वह वस्तु देखी है? तो वह कह देता है कि मैंने तेरी वह वस्तु नहीं देखी है ||७||
भयको आश्रित करके जो असत्य बोला जाता है, वह भयमृषा हैजैसे - राजपुरुषों द्वारा पकडे गये चौर भयके वशसे झूठ बोल देते हैं | ८ |
आख्यायिका मृषा — कथा कहानीके प्रसङ्ग में जो चढा बढाकर बात कही जाती है वह आख्यायिका मृषा है - जैसे - वहां इतना मद्जल हाथियोंका झरा कि उससे एक नदी बहने लगी, जो असत्य प्राणि
में आश्रित होता है, वह उपधात निश्रित मृषा है जैसे- अघातकके विषय में यह घातक है, इत्यादि रूप अभ्याख्यान वचन १० इसी तरह से
દેવામાં આવે. જ્યારે તે માણસ એવું પૂછે કે “ ‘શુ' તમે મારી આ વસ્તુ લીધી છે?” ત્યારે એવે જવાબ આપવામાં આવે કે મે' તે વસ્તુ લીધી નથી ’’
66
તા આ પ્રકારના અસત્ય વચનને હાસમૃષા કહે છે.
ભયમૃષા-ભયને કારણે જે અસત્ય બેલવામાં આવે છે, તેને ભયમૃષા ઠંડે છે. જેમ કે રાજ્યના પેાલીસેા દ્વારા પકડવામાં આવેલે ચાર સજાના ભયથી જૂહુ ખેલે છે.
આખ્યાયિકામૃષા-કથા કહેતી વખતે અથવા કોઈ પ્રસંગનું વર્ણન કરતી વખતે જે મીઠું મરચુ' ભભરાવીને અતિશયાક્તિભરી વાત કરવામાં આવે છે તેનુ નામ આખ્યાયિકામૃષા છે. જેમ કે “ ત્યાં હાથીઓના ગડસ્થળમાંથી એટલે બધે મદ ઝર્યા કે મદની નદી વહેવા લાગી.’'
ઉપઘાતનિશ્રિતમૃષા-પ્રાણીવધના આશ્રય લઈને જે અસત્ય એલાય છે તેને ઉપઘાતનિશ્રિતમૃષા ક્રુહે છે. જેમ કે અઘાતકને ઘાતક કહેવે; તે આ પ્રકારનું મૃષાવચન ગણાય છે. આ પ્રકારના અભ્યાખ્યાન વચનને ઉપઘાતનિશ્ચિત મૃષા કહે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫