Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
__ स्थानाङ्गसूत्रे रिक्तदृष्टान्तनिगमनादिकं विनैव वक्तव्यस्यार्थस्य बोधात्तत्कथनस्याऽनर्थक्यं बोध्यम् । तदुक्तम्
"जिणवयणं सिद्धं चेव भन्नए कत्थई उदाहरणं । ____ आसज्ज उ सोयारं, हे ऊ वि कहिंचि भन्नेज्जा ॥१॥
" कत्थइ पंचावययं, दस हावा सव्वहा न पडिकुटुं ' इति । छाया-जिनवचनं सिद्धमेव भणति क्वचिदुदाहरणम् ।
आसाद्य तु श्रोतारं हेतुमपि कुत्रचिद भणेत् ॥१॥ कथयति पञ्चावयवं दशधा वा न प्रतिक्रुटम्, इति च । अयमधिक दोषोऽपि दोषसामान्यापेक्षया विशेषो बोध्य इति । अथवा-' अधिके ' इति सप्तम्यन्तत्वेन च्छाया कर्त्तव्या । अधिके दृष्टान्तादौ सति यो दोषो वादिनो दूषणं सोऽधिकदृष्टान्तादिविषयो दोषो दोप-सामान्यारूप है क्योंकि प्रतिज्ञा हेतुसेही व्यक्तव्यार्थका बोध हो जाता है-अतः उदाहरणादिके प्रयोगकी वामें आवश्यकता नहीं रहती है फिर भी जो इनका प्रयोग है वह इसी कारण अधिक दोष रूप माना गया है कहा भी है-" जिणवयणं सिद्धं चेव" इत्यादि। __जिन वचनों में स्वतः प्रमाणता है परन्तु कहीं २ पर इन वचनोंकी सत्यता सिद्ध करने के लिये उदाहरणादिका भी प्रयोग किया जाता है
और श्रोताजनकी अपेक्षासे उसे समझानेके लिये हेतुका भी प्रयोग किया जाता है आदि यह अधिक दोष भी दोष सामान्यकी अपेक्षा वशेष दोषरूप है अथवा-" अधिके" जब ऐसी सप्तमी विभक्तिवाली કથનનો ભાવાર્થ એ છે કે-વાદમાં પ્રતિજ્ઞા હેતુ એ બેને જ અનુમાનના અંગ રૂપ માનવામાં આવેલ છે–ઉદાહરણ આદિને અનુમાનના અંગરૂપ માનવામાં આવતાં નથી. તેથી તે બે સિવાયના ઉદાહરણાદિકના પ્રગને અધિકદેષરૂપ માનવામાં આવેલ છે, કારણ કે પ્રતિજ્ઞા હેતુ વડે જ વક્તવ્યતાના અર્થને બાધ થઈ જાય છે. તેથી દૃષ્ટાન્ત આદિની વાદમાં આવશ્યકતા રહેતી નથી. છતાં પણ તેને જે પ્રયોગ કરવામાં આવે તે તેને દોષરૂપ માનવામાં આવે છે. કહ્યું पर छ-"जिणवयणं सिद्धं चेव" त्याल
જિનેન્દ્ર ભગવાનનાં વચનોમાં સ્વતપ્રમાણતા છે. છતાં પણ ક્યારેક તેમનાં વચનોની સત્યતાને સિદ્ધ કરવાને માટે ઉદાહરણદિને પ્રયોગ કરવામાં આવે છે અને શ્રોતાજનોને આ વાત સમજાવવા માટે હેતુને પણ પ્રયોગ કરવામાં આવે છે, અને પાંચ અવયને પણ પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકારને જે દેષ છે તે દોષસામાન્ય કરતાં વિશેષરૂપ ગણાય છે. અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫