Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७४
स्थानाङ्गसूत्रे
अतो मयेदं दुष्कृतं कृत " - मित्येवं यदसत्क्रियातो निवृतिः स मिथ्याकार इति ॥२॥ तथाकारः-सूत्रव्याख्यानादौ प्रस्तुते गुरुभिः कस्मिंश्चिद् वचस्युदीरिते सति " यथैव भवन्त उदीरयन्ति तथैवैतत् " इत्येव करणम् वितर्कमकृत्वैव गुर्वाज्ञाऽभ्युपगम इत्यर्थः ॥ ३ ॥ आवश्यकी - ज्ञानाद्यर्थमुपाश्रयादवश्यं वहिर्गमने समुपस्थिते
--
मिथ्याकार- " जो मैंने यह (अतिचार- पाप) किया है, वह मेरा कार्य मिथ्यनिष्फल हो जाओ" ऐसी जो विचारधारा मनमें उठती है, वह मिथ्याकार सामाचारी है, यह मिथ्याकार उस समय होता है, जब कोई अकृत्य कर्म सेवित हो जाता है, उस समय वह भव्य ऐसा विचार करता है, कि जो यह कार्य मैंने किया है, वह भगवान् के द्वारा अनुक्त होने के कारण मिथ्यारूप हैं, फिर भी मैंने इसे अज्ञान एवं प्रमादादिके वशवर्ती होकर कर दिया है अतः मेरा यह दुष्कृत्य मिथ्या हो जाओ - इस प्रकार से जो असत्क्रिया से (अकल्पनीय कार्य से) निवृत्ति है, वह मिथ्याकार हैं २, तथाकार - गुरुजनों द्वारा जब सूत्रका व्याख्यान आदि किया जाता हो उस समय उनके कथन में किसी भी प्रकार की तर्कणा किये बिना हो " हे भदन्त । आप जो कहते हैं वह ऐसा ही है - " इस प्रकार का कहना सो तथाकार है, अर्थात् वितर्क किये बिना ही गुरुकी आज्ञाको स्वीकार करना सो तथाकार है ३ |
मिथ्याअर - " में या ने मतियार (पाप) उयछे, ते भारा अतियार मिथ्या હા,” આ પ્રકારની જે વિચારધારા મનમાં ઉત્પન્ન થાય છે તેનુ નામ મિથ્યાકાર સામાચારી છે. જ્યારે કાઈ અકૃત્યનુ (ન કરવા ચેાગ્ય પાપકમનું) સેવન થઈ જાય છે ત્યારે આ મિથ્યાકાર કરવામાં આવે છે. અકૃત્યનુ સેવન થઈ જાય ત્યારે તે ભવ્ય જીવ એવે વિચાર કરે છે કે મે' આ જે કાર્ય કર્યુ છે તે ભગવાન દ્વારા અનુક્ત હવાને કારણે-એવું કરવાના નિષેધ હાવાને કારણે-મિથ્યારૂપ છે. છતાં પણ અજ્ઞાન, પ્રમાદ આદિને કારણે તે અકૃત્યનુ મારા દ્વારા સેવન થઇ ગયુ છે. તેથી મારુ' આ દુષ્કૃત્ય મિથ્યા હા. આ પ્રકારે અસક્રિયામાંથી અકલ્પનીય કાર્ય માંથી-જે નિવૃત્તિ થાય છે તેનુ' નામ મિથ્યાકાર છે.
તથાકાર-ગુરુજના દ્વારા જ્યારે સૂત્રનું વ્યાખ્યાન આદિ કરાતુ' હાય, ત્યારે તેમના કથન સામે કઇ પણ પ્રકારની દલીલ અથવા વિતર્ક કર્યાં વિના वुवु' ! "हे लगवन् ! साप ने हो । ते यथार्थ छे," तेनु' નામ તથાકાર છે. એટલે કે કોઇ પણ પ્રકારના વિ*ક કર્યાં વિના જ ગુરુની આજ્ઞાના स्वीकार १२ तेनु' नाम ' तथाअर' छे.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫