Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १० सू० ५४ दशविधसामाचारी निरूपणम्
५७९
न्तरम् आमच्छनायाः कयनम् ६ । इत्थं शिष्येणापृष्टे गुरुस्तत्कार्यं नानुमोदित - वान् । पुनः शिष्यस्तकार्यं प्रति गुरोरनुभति प्राप्तुकामः कारणमदर्शनपूर्वकं पुनः पृच्छेदिति आप्रच्छनाया अनन्तरं प्रतिपृच्छायाः कथनम् ६ । प्रतिपृष्टेन गुरुणाऽनुज्ञातः शिष्योऽशनाद्यानीय तत्परिभोगार्थ साधूनामन्त्रयेदिति तदनन्तरं छन्दनाया उपन्यासः ७, छन्दना तु गृहीत एवाशनादौ संभवेत् ८, अगृहीते तु निमन्त्रणैवेति छन्दनायाः अनन्तर निमन्त्रणाया उपन्यासः ९ | इच्छाकारादि निमन्त्र ही कर्तव्य है कि वह विना गुरुको पूछे न करे- गुरुसे पूछ करही करे इसी बात को सूचित करने के लिये नैषधिकीके बाद आपृच्छनाका कथन हुआ है ६, कर्तव्यकार्य करने के लिए पूछे गये गुरुदेव यदि अपनी अनुमति उस कार्यको करनेकी नहीं देते हैं, तो शिष्यका यह कर्तव्य है कि वह पुनः उस कार्यको उन्हें आवश्यक रूप से निवेदित करे - और जब वे अपनी आज्ञा प्रदान करें तभी शिष्य उस अपने आवश्यक कार्यको करें - यही बात समझाने के लिये आपृच्छना के बाद प्रतिपृच्छनाका पाठ रखा गया है ७| गुरूसे आज्ञा प्राप्त कर आहारादिकी सामग्री लाकर शिष्यको चाहिये कि वह उस अशनादिके उपभोगके लिए साधुजनोंके लिये आमंत्रित करें यही बात समझानेके लिये उसके बाद छन्दनाका पाठ रखा गया है ८| छन्दना जो होती है गृहीत हुए કથન કરવામાં આવ્યુ છે. શિષ્ય જે કાઈ કાર્ય કરે તે ગુરુને પૂછ્યા વિના ન કરે, પરન્તુ ગુરુની આજ્ઞા લઈને કરે, તે પ્રકટ કરવાને માટે નૈષેષિકીનુ કથન કર્યાં ખાદ આપૃચ્છનાતું કથન કરવામાં આવ્યુ છે. આપૃચ્છનાનું કથન કરવાનું કારણ એ છે કે કાઇ કાર્ય કરવા માટે ગુરુદેવ અનુમતિ ન આપે, અને શિષ્યને એમ લાગતુ હોય કે તે કાર્ય કરવુ' આવશ્યક છે, તે તેણે ક્રીથી ગુરુની અનુમતિ માગવી જોઇએ, તે કા` કેવી રીતે આવશ્યક છે તે ગુરુને સમજાવવું જોઈએ જો ગુરુદેવ તે કાય કરવાની અનુમતિ પ્રદાન કરે તે જ તે કાય કરવું જોઈએ. આ રીતે આપૃચ્છના ખાદ જ પ્રતિકૃચ્છનાના પ્રસંગ ઉપસ્થિત થતા હેાવાથી તેનું કથન આપૃચ્છનાનું કથન કર્યા બાદ કરવામાં આવ્યુ છે,
ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને આહારાદિ સામગ્રી લાવ્યા ખાદ તે આહારાદિ સામગ્રીના ઉપભોગ કરવા માટે સાંભેગિક સાધુએને આમંત્રિત કરવા જોઈએ. એજ વાત પ્રકટ કરવાને માટે પ્રતિસ્પૃચ્છનાનું કથન કર્યો ખાદ છંદનાનુ' કથન કરવામાં આવ્યુ છે. ગ્રહણ કરવામાં આવેલા આહારાદિના વિષયમાં જ આમંત્રણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫