Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७०
स्यानाङ्गसूत्रे माणकृतम्-परिमाणं-परिगणनं कृतं दत्तिकवलगृहभिक्षादीनां यस्मिरतत् प्रत्याख्यानं परिमाणकृतम् । तदुक्तम्__ " दत्तीहि व कवलेहिं व, घरेहि भिक्खादि अहवदव्वेहिं ।
जो भत्तपरिच्चायं, करेइ परिमाणकड मेयं ॥१॥" छाया-दत्तीभिर्वा कवला, गृहेभिक्षाभिरथयाद्रव्यैः ।
यो भक्तपरित्यागं, करोति परिमाणकृतमेतत् ॥१॥ इति ॥७॥ तथा-निरवशेषम्-निर्गतम् अवशेषम् न्यूनातिन्यूनमपि अशनादिकं यस्मिस्तत् । अथवा-निरवशेषस्य-चतुर्विधस्य आहारस्य परित्यागानिरवशेषं प्रत्याख्यानम् । तदुक्तम्" सव्वं असणं सन्यं, च पाणगं सव्वखज्जपेज्जविहिं ।
परिहरइ सव्वभावेणं, एयं भाणियं निखसेसं ॥१॥" इस प्रत्याख्यानमें अनाभोग एवं सहसाकार नामके दो आकार तो होते ही हैं । षष्ठ आदि तप और संथारा इन दोनोंमें बडोंका आगार नहीं होता है। ____ परिमाण कृत प्रत्याख्यान-जिस प्रत्याख्यानमें दत्तियोंकी कवलोंकी गृहोंकी एवं भिक्षा आदिकोंकी गिनती की गई होती है ऐसा वह प्रत्याख्यान परिमाणकृत प्रत्याख्यान है सो ही कहा है
" दत्तीहिं व कवलेहि व” इत्यादि।
निरवशेष प्रत्याख्यान-जिस प्रत्याख्यानमें चतुर्विध आहारका न्यूनातिन्यून अंश परित्यक्त होता है ऐसा चतुर्विध आहारका त्यागकरने वाला जो प्रत्याख्यान होता है वह निरवशेष प्रत्याख्यान हैભોગ અને સહસાકાર નામના બે આકાર તે હોય છે જ. છઠ આદિ તપમાં અને સંથારામાં મોટાઓને આગાર હેત નથી.
પરિમાણુ કૃત પ્રત્યાખ્યાન -જે પ્રત્યાખ્યાનમાં આહારાદિની દૃત્તિઓની, કેળીઓની, ઘરોની અને ભિક્ષા આદિકની મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે. તે પ્રત્યાખ્યાનને પરિમાણકૃત પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે
"दत्तीहिं व कवलेहिं व" त्यादि.
નિરવશેષ પ્રત્યાખ્યાન-જે પ્રત્યાખ્યાનમાં ચારે પ્રકારના આહારના ન્યૂનાતિ ન્ય અંશને પણ પરિત્યાગ કરવામાં આવે છે–એટલે કે ચતુર્વિધ આહારને પ્રત્યાખ્યાનમાં સંપૂર્ણતઃ પરિત્યાગ કરવામાં આવે છે, તે પ્રત્યાખ્યાનને નિરવશેષ પ્રત્યાખ્યાન કહે છે. કહ્યું પણ છે કે
“ सव्वं असणं सव्वं च पाणगं" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫