Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५१०
स्थानानसत्र विगतमिश्रकम् -विगतविषयं मिश्रकम् । यथा-कस्मिंश्चिद् ग्रामे नगरे वा उनेषु अधिकेषु वा मृतेषु-' अद्यास्मिन् नगरे दशजना मृताः' इति २। उत्प न्नविगतमिश्रकम्-उत्पन्नविषयं विगतविषयं च यन्मिश्रकं तत् । यथा-एकस्मिन् ग्रामे ऊनेषु अधिकेषु वा दारकेषु उत्पन्नेषु-जातेषु. ऊनेषु अधि केषु वा जनेषु विगतेषु-मृतेषु-' अग्रास्मिन्नगरे दश बालका जाताः, दश जनावाद्यास्मिन् नगरे मृताः' इति ३। जीवमिश्रकम् जीवविषय मिश्रकम् । यथा-प्रभूतानां जीवतां स्तोकानां च मृतानां शङ्ख शङ्खनकादीनामेकं महाराशिं दृष्ट्वा कश्चिदवदति-' अहो ! महानयं जीवराशि'-रिति । अत्र सत्यमृपात्वं जीवतामजीवतां च महाराशौ महा
विगतमिश्रक--विगत विषय सम्बन्धी जो सत्यमृषा वचन है, वे विगत मिश्रक वचन हैं-जैसे-किसी एक ग्राममें कम या अधिक मनुष्यों के मर जाने पर ऐसा कहना कि आज इस ग्राममें दश आदमी मर गये हैं । ____उत्पन्नविगत मिश्रक वचन वे हैं जो उत्पन्न विषयक और विगत मिश्रक होते हैं-जैसे-किसी एक ग्राममें कम या अधिक लडकोंके उत्पन्न हो जाने पर या कम अधिकके मर जाने पर ऐसा कहना कि आज इस नगर में १० बालक उत्पन्न हुए हैं और १० आज मरे हैं ३॥
जीवमिश्रक--जीव विषयक जो सत्य मृषा वचन है वे जीव मिश्रक वचन हैं-जैसे-बहुत अधिक जीवित एवं कम मरे हुए शंख शंखनक (1) आदिकोंकी एक महा राशिको देखकर कोई ऐसा कहने लगे-कि अहो! यह जीव राशि बहुत बडी है इस प्रकार के वचनमें जो - વિગત મિશ્ર –વિગત વિષય સંબંધી જે સત્યમૃષા વચન છે, તેને વિગત મિશ્રક વચન કહે છે. જેમ કે કઈ ગામમાં ૧૦ કરતાં ઓછાં કે વધારે
એ કઈ દિવસ મરી ગયા હોય છતાં, તે ગામમાં તે દિવસે ૧૦ માણસે મરી ગયા, એવું કથન કરવું તેને વિગત મિશ્રક વચન કહે છે.
ઉત્પન્નવિગત મિશ્રક-ઉત્પન્ન વિષયક અને વિગત વિષયક જે સત્યમૃષા વચન છે તેને ઉત્પન્નવિગત મિશ્રક કહે છે. જેમ કે કેઈ નગરમાં ૧૦ થી અધિક કે ઓછાં બાળકને જન્મ થયેલ હોય અને ૧૦ થી ન્યુન અથવા અધિક માણસોનું મૃત્યુ થયું હોય છતાં એવું કહેવું કે “આજે આ ગામમાં ૧૦ બાળકોને જન્મ થયે છે અને ૧૦ માણસનાં મરણ થયાં છે”
જીવમિશ્રક-જીવવિષયક જે સત્યમૃષા વચન છે તેને જીવમિશ્રક વચન छ. म- वित भने थोडा मृत (वित) शम, शमन આદિને એક માટે ઢગલે જોઈને કોઈ એવું કહે કે-“ અરે, આ જીવરાશિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫