Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०१० सू ४७ दशविधशस्त्रनिरूपणम्
५२१
तद्यथा - तज्जातदोष इत्यादि । एते दोषा गुरुशिष्ययोर्वादि प्रतिवादिनोर्वा वादमाश्रित्य जायन्ते । तत्र तज्जातदोषः - तस्य गुर्वादेर्जातं =जातिः जन्ममर्मकर्मादिलक्षणः प्रकारो वा तज्जातम्, तदेव दूषणमिति कृत्वा दोषस्तज्जातदोषः । तथाविधकुलादिना दोषवत्तेत्यर्थः । अथवा तस्मात् = प्रतिवादिनः सकाशाद् जातः क्षोभान्मुखस्तम्भादिलक्षणो दोष इति तज्जातदोष इति प्रथमो भेदः १ तथामतिभङ्गदोषः - मतेः = बुद्धेर्भङ्गो विनाशो मतिभङ्गः, तन्निमित्तो विस्मृत्यादिरूपो दोष इति २| प्रशास्तृदोषः - प्रशास्ताच्चादिप्रतिवादिनोर्वादनिर्णायकः, स यदि द्वेषयुक्त उपेक्षको भवेचतो यो दोषः - प्रतिवादिनो विजयप्रदानरूपो विस्मृतप्रमे
दोष-दूषण दुर्गुण ये सब पर्याय शब्द है यह जो दश प्रकारका कहा गया सो उसका तात्पर्य ऐसा है - तज्जात दोष ये सब दोष गुरु एवं शिष्यके या वादी प्रतिवादी के वादको आश्रित करके होते हैं अतः गुरु आदीकों में कुल जाति आदीकी जो दोषवत्ता है वह तज्जात दोष है अथवा - प्रतिवादी से उत्पन्न हुए क्षोभसे जो वादीका मुख स्तम्भ आदि हो जाता है वह तज्जातदोष है १ ।
मतिभङ्ग -- बुद्धिका जो विनाश है वह मतिभङ्ग है इस मतिभङ्गकों लेकर जो विस्मृति आदि दोष उत्पन्न हो जाता है वह मतिभङ्ग दोष
२। प्रशास्तृ दोष -- वादी और प्रतिवादी के वादका जो निर्णायक होता है, वह प्रशास्ता है, वह यह यदि दोषयुक्त होता है या उपेक्षक होता है तो इससे प्रतिवादीको जो विजय प्रदान रूप दोष होता है अथवा
દોષ, દૂષણ દુર્ગુણ, આ ત્રણે શબ્દે એક જ ના વાચક છે.
તજાત દોષ–આ ખધાં દોષ ગુરુ અને શિષ્યના અથવા વાદી અને પ્રતિવાદીના વાદને આશ્રય લઇને થતાં હેાય છે. તેથી ગુરુ આદિકેશમાં કુળ, જાતિ આદિની અપેક્ષાએ જે ઢાષવત્તા હાય તેનુ નામ તજજાત દોષ છે. અથવા પ્રતિવાદી દ્વારા ઉત્પન્ન થયેલા ક્ષેાભને કારણે વાદીના મુખ પર જે અચંબાના ભાવ પ્રકટ થાય છે અથવા તેની જવાખ આપવાની શક્તિના જ લેાપ થઈ થઈ જાય છે તેનુ નામ તજ્જાતદોષ છે.
મતિભંગ-બુદ્ધિના વિનાશનું નામ મતિભગ છે. આ મતિભગને લીધે જે વિસ્મૃતિ સ્માદિ દોષ ઉત્પન્ન થઈ જાય છે, તેને મતિભગ દોષ કહે છે. પ્રશાસ્ત્રટ્ઠષ-વાદી અને પ્રતિવાદીના વાદના જે નિર્ણાયક હોય છે તેને પ્રાશાસ્તા' કહે છે. તે જો દોષયુક્ત હોય અથવા ઉપેક્ષક હાય તેા તેના દ્વારા પ્રતિવાદીને વિજય પ્રદાન કરાવવારૂપ જે દોષ થાય છે તેને પ્રશાસ્ત્રદોષ કહે
स्था०-६६
6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫