Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___स्थानागसूत्रे पोऽनन्तकायिकः' इति । परीतमिश्रकम्-परीतविषयं मिश्रकम् । यथा-प्रत्येक वनस्पतिसंघातमनन्तकायिकलेशेन सहितमवलोक्य कोऽपि यदति-' सर्वोऽपिप्रत्येकवनस्पतिरय ' मिति ८५ अद्धामिश्रकम्-अद्धाः कालः, स चेह प्रस्तावात् दिवसो रात्रिर्वा गृह्य ते, तद्विषयं मिश्रकम् । यथा-कश्चित् कमपि जनं त्वरयन परिणतप्राये दिवसे वदति-' शीध करु रात्रिर्जायते -ति । रात्रौ वा परिणतप्रायायां वदति- उत्तिष्ठ सूर्य उद्गतः' इति ९। तथा-अद्धाद्धामिश्रकम्-दिवसस्य रात्र एकदेशोऽद्धाद्धा, तद्विषयं मिश्रकम् । यथा कचित् कमपि जन प्रथमपौरु. ष्यामेव जातायां त्वरयन्नेवं वदति- गच्छ मध्याहो जातः ' इति १० ||सू० ४५॥ कायको उसीके सम्बन्धी पाण्डु २-सफेद पत्तोंसे अथवा और किसी दूसरी वनस्पति से निश्रित हुआ देखकर कोई ऐसा कहने लगे कि यह सब अनन्तकायिक है ।।
परीतमिश्रक--परीत विषयक जो सत्यमृषा वचन है वह परीत मिश्रक वचन है जैसे प्रत्येक वनस्पतिके समूहको अनन्तकायिकके लेशसे सहित देख कर कोई ऐसा कहें कि यह सब प्रत्येक वनस्पतिहै८। ___ अद्धा मिश्रक--रात्रि या दिवस रूप कालका नाम यहांअद्धा शब्दसे गृहीत हुआ है, इस अद्धा रूप काल विषयक जो सत्य मृषा वचन है वह अद्धा मिश्रक वचन है, जैसे-जब दिवस समाप्ति की ओर जा रहा हो तब कोई किसीको जल्दी की ओर प्रेरित करता हुआ कहता है कि तुम जल्दी करो रात हो गई है, अथवा -जब रात समाप्त होनेकी ओर होती हैं तब कहता है-तुम शीध्र उठो-सूर्य निकल आया है ? दिवस
પરીતમિશ્રક-પરીત વિષયક જે સત્યમૃષા વચન છે તેને પરમિશ્રક કહે છે. જેમ કે પ્રત્યેક વનસ્પતિના સમૂહને અન્નકાયિકના અંશથી યુક્ત જોઈને કઈ એવું કહે કે આ બધી પ્રત્યેક વનસ્પતિ છે, તો તે કથનને પરીમિશ્રક કહેવાય
અદ્ધામિશ્રક-રાત્રિ અથવા દિવસ રૂપ કાળને અહી “અદ્ધા” પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ અદ્ધારૂપ કાળવિષયક જે સત્યમૃષા વચન છે. તેને અદ્ધામિશ્રક કહે છે. જેમ કે દિવસ પૂરો થવાની તૈયારીમાં હોય ત્યારે કોઈની પાસે કઈ કામની ઝડપ લાવવા માટે એવું જે કહેવામાં આવે છે કે “તમે ઉતાવળ કરો, રાત પડી ગઈ છે અથવા રાત્રિ પૂરી થવાની તૈયારી હેય ત્યારે એવું જે કહેવામાં આવે છે કે “તમે જલદી ઊઠે, સૂર્યોદય થઈ ગયે છે,” આ પ્રકારના વચનને અદ્વામિશ્રક કહે છે.
અદ્ધાદ્ધ મિશ્રક-રાત્રિ અથવા દિવસનો જે એક દેશ (વિભાગ) હોય છે તેનું નામ “અદ્ધાદ્ધ છે. તે અદ્ધાદ્ધા વિષયક જે સત્યમૃષારૂપ વચન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫