Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१६
स्थानाङ्गसुत्रे
दीनि चतुर्दशगतानि - समाविष्टानि यत्र स तथा ( ८ ) अनुयोगगतः - अनुयोगो द्विविधः - मूलप्रथमानुयोगः, गण्डिकानुयोगश्चेति । तत्र - मूलप्रथमानुयोग :मूलं धर्मप्रणयनात्तीर्थकराः, तेषां प्रथमः सम्यक्त्वप्राप्तिरूपपूर्वमवादिगोचरो योऽनुयोगः = व्याख्यानं सः । तथा-गण्डिकानुयोगः - गण्डिका - इक्षुखण्डं, गण्डिकेव गण्डिका= एकाधिकाराग्रन्थपद्धतिः, सा च इक्ष्वाकुप्रभृतिवंशजातानां निर्वाणगमनानुत्तर विमानवक्तव्यता, तस्या अनुयोगः = व्याख्यानग्रन्थ इति । एवं द्विरूपेऽयोगे गत इति ९ । पूर्वगतोऽनुयोग गतश्चेत्येतन्नामद्वयं यद्यपि दृष्टिवादस्यांशभूतं, तथाऐसे पूर्व उत्पाद पूर्व आदि १४ हैं इनमें तथाविध स्वभाव होनेसे जो अभ्यन्तरी भूत है वह पूर्वगत है, अथवा - उत्पाद आदि १४ पूर्व जहां पर समाविष्ट है, वह पूर्वगत है अनुयोग गत मूलप्रथमानुयोग और गण्डिकानुयोगके भेद से अनुयोग दो प्रकारका है, इनमें धर्मके प्रणयनकर्ता होने से तीर्थंकर मूल हैं, इनका जो सम्यक्त्व प्राप्ति रूप पूर्व भवादि सम्बन्धी अनुयोग है, वह मूल प्रथमानुयोग है अनुयोग शब्दका अर्थ व्याख्यान है, इक्षु खण्डका नाम गण्डिका है गण्डिकाके समान जो गण्डिका है, एकाधिकारवाली ग्रन्थपद्धति है, वह गण्डिका है, ऐसी वह गण्डिका इक्ष्वाकु आदि वंश में उत्पन्न हुओंकी निर्वाण गमन सम्बन्धी वक्तव्यता रूप होती है, इस गण्डिकाका जो व्याख्यान ग्रन्थ है, वह गण्डिकानुयोग है इस तरह द्विरूप अनुयोगमें जो गत हैं वह
બધાં શ્રુતા કરતાં જેની રચના પહેલાં કરાઈ છે, તે શ્રુતનું નામ પૂ છે. ઉત્પાદપૂર્વ આદિ એવાં ૧૪ પૂર્વ છે. તેમાં આ પ્રકારનું લક્ષણ હાવાથી તેમને પૂર્વાંગત કહે છે. એટલે કે ઉત્પાદ આદિ ૧૪ પૂર્વના જે શાસ્ત્રગ્રન્થમાં સમાવેશ થાય છે તે શાસ્ત્રગ્રંથનુ નામ પૂગત છે.
अनुयोगगत-अनुयोग मे अहारनो छे (१) भूस प्रथमानुयोग, अने (२) ગડિકાનુયોગ, ધર્માંના પ્રણયનકર્તા ( પ્રવર્તક ) હેાવાથી તીથ કરાને મૂળરૂપ કહી શકાય, તેમના સમ્યકત્વપ્રાપ્તિરૂપ પૂર્વભવાદિ સંબંધી જે અનુચેાગ છે તેનુ નામ પ્રથમાનુયાગ છે. અનુયાગ શબ્દ વ્યાખ્યાનને વાચક છે. શેરડીના પતીકાનું નામ ગંડિકા છે આ ગંડિકા જેવી જે એકાધિકારવાળી ગ્રંથપદ્ધતિ છે. તેનુ નામ ગાડિકા છે. એવી તે ગૉંડિકા ઈક્ષ્વાકુ આદિવશેામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોની નિર્વાહપ્રાપ્તિના અથવા અનુત્તર વિમાનમાં તેમના ગમનના વર્ષોંનરૂપ હાય છે. આ ગડિકાના જે વ્યાખ્યાનગ્રંથ છે તેનું નામ ગંડિકાનુયાગ છે. આ પ્રકારે આ એ પ્રકારના અનુયાગમાં જેના સમાવેશ થાય છે, તેને અનુચે ગગત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫