Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४७४
स्थानाङ्गस्ने तदर्हति तत्मायश्चित्तमनवस्थाप्याहम् ९॥ पाराश्चिकाईम्-यस्मिन्नतीचारे आसेविते साधुलिङ्गक्षेत्रकालतपोमिः पाराञ्चिको बहिर्भूतः क्रियते, तदर्हति यत् तत् पाराञ्चिकाहमिति ॥ सू० ३७॥ पाराश्चिकः कदाचिन्मिथ्यात्वमप्यनुभवेदतो मिथ्यात्वं निरूपयति--
म्लम्-दसविहे मिच्छत्ते पण्णत्ते, तं जहा-अधम्मे धम्मसण्णा १, धम्मे अधम्मसण्णा २, उम्मग्गे मग्गसपणा ३. मग्गे उम्मग्गसण्णा ४ अजीवेसु जोवसण्णा ५, जीवेसु अजीवसण्णा ६, असाहुसु साहुसण्णा ७, साहुसु असाहुसण्णा ८, अमुत्तेसु मुत्तसपणा ९, मुत्तेसु अमुत्तसपणा १० ॥ सू. ३८॥
छाया--दश विधं मिथ्यात्वं प्रज्ञप्तम् , तद्यथा-अधर्म धर्मसंज्ञा १, धर्मे अधमसंज्ञा २, उन्मार्गे मार्गसंज्ञा ३, मार्गे अमार्गसंज्ञा ४, अजीवेषु जीवसंज्ञा ५ जीवेषु अनोवसंज्ञा ६, असाधुषु साधुसंज्ञा ७, साधुषु असाधुसंज्ञा ८, अमुक्तेषु मुक्तसंज्ञा ९ मुक्तेषु अमुक्तसंज्ञा १० । सू० ३८॥ स्थपित कर दिया जाता है-ऐसे प्रायश्चित्तके योग्य जो होता है वह अनवस्थाप्याई है । जिस अतिचारके सेवन करने पर साधु लिङ्ग, क्षेत्र, काल, एवं तप इनसे बहिर्भूत कर दिया जाता है, उसका नाम पाराश्चिक हैं इस पाराश्चिकके योग्य जो होता है, वह पाराश्चिकाई प्रायश्चित्त है १० ॥ सूत्र ३७.।।
जो पाराश्चिक होता है, वह कदाचित् मिथ्यात्व काभी अनुभव कर सकता हैं अतः अब सूत्रकार मिथ्यात्वका निवेदन करते हैंસાધુને અમુક સમય સુધી વ્રતમાંથી અનવસ્થાપ્ય થવું પડે છે અને ત્યારબાદ તપ દ્વારા દેષની શુદ્ધિ થઈ ગયા બાદ તેને વ્રતમાં સ્થાપિત કરવામાં આવે છે, તે પ્રકારના પ્રાયશ્ચિત્તને પાત્ર બનનાર સાધુના તે અપરાધને અનવસ્થાપ્યાહ કહે છે.
४सभी ४२-पायि-रे मतियानु सेवन ४२१॥थी साधुन सिंग, ક્ષેત્ર, કાળ અને તપથી બહિશ્ત કરી નાખવામાં આવે છે તેને સાધુવેષ કઢાવી નાખવામાં આવે છે, તે પ્રકારના પ્રાયશ્ચિત્તને પારાંચિકાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. સૂ૩૭
જે પારસંચિક હોય છે તે ક્યારેક મિથ્યાત્વને પણ અનુભવ કરી શકે છે. તેથી હવે સૂત્રકાર મિથ્યાત્વના પ્રકારોનું નિરૂપણ કરે છે. -
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫