Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५००
स्थानाङ्गसूत्रे णम् ७ तथा-चारित्रबलम्-एतदवलम्ब्य जीवो दुष्करमपि सांसारिकपदार्था सक्तिपरित्यागं कृत्वाऽनन्तमव्याबाधमैकान्तिकमात्यन्तिकमात्मानन्दमनुभवतीति ८) तपोबलम्-तपसोऽनशनादेः सामर्थ्यम् । एतत्प्रभावेण जीवोऽनेकजन्मार्जितं दुःखनिदानभूतं निविडतया बद्ध कर्मग्रन्थि क्षपयति ९। तथा-वीर्यबलम्-वीर्यम् आत्मशक्तिः, तदेव वलम् । येन जीवो विभिन्नप्रकारासु गमनागमनादि क्रियासु प्रत्तो भवति, तथा येन च जीवः सकलकलिमलपटलमपनीय शाश्वतामन्दानन्दसन्दोहभाग्भवतीति १० ॥ सू० ४४॥ पदार्थों का जिन बचनकी प्रमाणतासे जो अपनी रुचिका विषय बनाना है वह दर्शन बल है, जिसके अवलम्बनसे जीव दुष्कर भी सांसारिक पदार्थों की आसक्तिका परित्याग करके अनन्त अव्यायाध रूप जो ऐकान्तिक आत्यन्तिक आत्माका आनन्द है उसका अनुभव करता है, वह चारित्र बल है, अनशन आदि तपकी जो शक्ति है वह तपोबल है इसके प्रभावसे जीव अनेक जन्मान्तरों में उपार्जित किये गये, दुःखके आदि कारण एवं गाढरूपसे बन्धको प्राप्त हुए ऐसे कर्मो को नष्ट कर देता है, आत्मशक्ति रूप जो बल है, वह वीर्यबल है, इसके प्रभावसे जीव विभिन्न प्रकारको गमनागमनादि रूप क्रियाओं में प्रवृत्त होता है, तथा इसीके प्रभावसे जीव समस्त कर्मरूप मलको निवारण करके शाश्वत आनन्द सन्दोहको प्राप्त करनेवाला होता है। सू०४४॥ ન સમજી શકાય એવાં અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં જિનેન્દ્ર ભગવાને જે કહ્યું છે તેને જ પ્રમાણુ માનવું તેનું નામ દર્શનબળ છે. જેનું અવલંબન લઈને જીવ દુષ્કર સાંસારિક પદાર્થોની આસક્તિને પણ ત્યાગ કરીને અનંત, અવ્યાબાધ એવાં એકાન્તિક અને આત્યન્તિક આત્માના આનંદને અનુભવ रे छे. तेनु नाम यारित्रम छे.
અનશનાદિ તપની જે શક્તિ છે તેને તપોબળ કહે છે. તપના પ્રભાવથી જીવ અનેક જન્માન્તરોમાં ઉપાર્જિત કરેલાં, દુઃખના આદિ કારણ રૂપ, અને ગાઢ રૂપે બન્ધદશાને પામેલાં એવાં કર્મોનો નાશ કરી નાખે છે.
આત્મશક્તિ રૂપ જે બળ છે તેનું નામ વીર્યબળ છે. તેના પ્રભાવથી જીવ વિભિન્ન પ્રકારની ગમનાગમનાદિ રૂપ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે તથા તેના જ પ્રભાવથી જીવ સમસ્ત કર્મરૂપ મળને સાફ કરીને શાશ્વત, અમન્દ આનંદ સંદેહને પ્રાપ્ત કરે છે. એ સૂત્ર ૪૪
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫