Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०४
स्थानाक्षसूत्रे दम्भतोऽपि प्रव्रजित इत्युच्यते । ५ । प्रतीत्य सत्यम्-प्रतीत्य वस्त्यन्तरमाश्रित्य सत्यम् । यथा-अनामिकायाः कनिष्ठिकामाश्रित्य दीर्घत्वं, मध्यमामाश्रित्य तु हस्वत्वमिति ६। व्यवहारसत्यम्-व्यवहारो-लोकव्यवहारः, तदपेक्षया सत्यम् । यथा-गिरिर्दह्यते भाजनं स्त्रवति, अलोमिका एडका, इत्यादि । अयं भावःलोके गिरिंगततृणादिदाहेऽपि तृणादिना सह गिरेरभेदमाश्रित्य गिरिदह्यते, इति । भाजनगतजलस्रावेऽपि जलभाजनयोरभेदविवक्षगाद् भाजन स्रवति, इति, कर्त्तनयोग्यलोमाभावे सूक्ष्मलोमसद्भावेऽपि अलोमिका एड केति च प्रयुज्यते, इति । जो रूपसे सत्य होता है, वह रूप सत्य है जैसे-कोई दम्भसे भी चाहे प्रवर्जित क्यों न हुआ हो पर फिर भी वह प्रवजित कहा ही जाता है, सो यह रूपसत्य है ॥५॥ ___ वस्त्वन्तरको आश्रित करके जो सत्य है वह प्रतीत्य सत्य है, जैसे-अनामिका अगुलीमें कनिष्ठिका अङ्गुलीकी अपेक्षा दीर्घता है, और मध्यमा अगुलीकी अपेक्षा हूस्वता है ६ लोक व्यवहारकी अपेक्षासे जो सत्य है वह व्यवहार सत्य है, जैसे लोकमें कहा जाता है कि पहाड जल रहा है घर चू रहा है एडका (धेटा) लोम विना की है, यद्यपि पर्वत नहीं जलता है पहाडमें रहा तृणादि पदार्थ पर तृणादिके साथ गिरिका अभेद मानकर पहाड जल रहा है, ऐसा लोकमें व्यवहार होता है इसी तरहसे घर चूना है परन्तु जल और घरमें अभेदकी विवक्षा करके लोक कह देता है कि घर चू रहा है इसी
રૂપસત્ય-જે રૂપની અપેક્ષાએ સત્ય હોય છે તેને રૂપસત્ય કહે છે જેમ કે કઈ વ્યક્તિ દંભને ખાતર પ્રવૃજિત થાય, છતાં પણ તેને વેષ જોઈને તેને પ્રજિત જ કહેવામાં આવે છે. આ રૂપસત્યના દષ્ટાન્તરૂપ છે.
પ્રતીત્યસત્ય શું વત્વતર (અન્ય વસ્તુને)ને આશ્રય લઈને જે સત્ય રૂપ મનાય છે તેને પ્રતીય સત્ય કહે છે. જેમ કે અનામિકા નામની જે આંગળી છે તે ટચલી આંગળી કરતાં મોટી છે અને વચલી આંગળી કરતાં નાની છે.
વ્યવહાર સત્ય-લેકવ્યવહારની અપેક્ષાએ જે વચન સત્ય ગણાય છે તે વચનને વ્યવહાર સત્ય કહે છે. તેનાં દૃષ્ટાંતે નીચે પ્રમાણે છે–પહાડ સળગી રહ્યો છે, ઘર ચૂવે છે, ઘેટું રુવાટી વિનાનું છે,” ઈત્યાદિ વા વ્યવહાર સત્યના દૃષ્ટાંતરૂપ છે. ખરી રીતે પહાડ બળતો નથી, પણ તૃણાદિ પદાર્થ બળતાં હોય છે. છતાં તૃણાદિની સાથે પહાડને અભેદ માનીને “પહાડ બળે છે,” એ લેકમાં વ્યવહાર થાય છે. ઘર ચૂતું નથી, પણ પાણી સૂવે છે. છતાં પણ ઘર અને જલમાં અભેદ માનીને “ઘર ચૂવે છે,” એવું લેકે કહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫