Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०१० सू० ४५ सत्य मृषादिनिरूपणम् ।
५०३ समानेऽपि सूर्योदयविकसनशील अरविन्दमेव पङ्कजत्वेन सकलसम्मतं न शेषम् , इति । २ । स्थापनासत्यम्-स्थाप्यते तत्तद्रूपेण या सा स्थापना, तद्रूपं सत्यम् । इदं च तथाविधमङ्कादिविन्यास मुद्राविन्यासं चोपलभ्य प्रयुज्यते । तत्राङ्गादि विन्यासमुपलभ्य यथा-पुरस्थित बिन्दुद्वयसहितमेकमङ्कमुपलभ्य शतमिदमिति, बिन्दुत्रय सहितमेकमङ्कमुपलभ्य सहस्रमिदमिति । तथाविधमुद्रादिविन्यासमुपलम्य तु मृतिकादिषु माषोऽयं कार्षापणोऽयमिति । ३ । नामसत्यम्-नामतः सत्यं, यथा-कुलमवर्द्ध यन्नपि कुलवर्द्धन इति नाम ४। रूपसत्यम्-रूपतः सत्यम् , यथापङ्कसे उत्पन्न होते हैं फिर भी सूर्योदय के होने पर विकसनशील होने के कारण अरविन्दही पंकज रूपसे सकल जन सम्मत है, शेष नहीं २, स्थापना रूपसे जो सत्य है, वह स्थापनासत्य है यह स्थापनासत्य अङ्क आदिके विन्यासको लेकर देखा जाता है, अङ्क आदिके विन्यासको लेकर स्थापना सत्य इस प्रकार से हैं जैसे-१ संख्याके आगे ० ० बिन्दुओंसे १०० की जो संख्या मानी जाती है, तीन बिन्दुओंके रखने से हजार की संख्या मानी जाती है वह सब स्थापनासत्य हैं इसी प्रकारसे मृत्तिकादिकोंमें जो यह एक माषा है यह एक तोला है, इत्यादि रूप जो व्यवहार है वह भुद्राविन्यास रूप स्थापना सत्य है ३, नामसे जो सत्य है वह नामसत्य है जैसे-कुलको नहीं बढाने पर भी व्यवहार में कुलवर्द्धन ऐसा नाम रख लिया जाता है, सो यह नामसत्य है ।४। છે. છતાં પણ સૂર્યોદય થાય ત્યારે જ વિકસવાના સ્વભાવવાળા અરવિંદને જ સકળલેકમાં પંકજને નામે ઓળખવામાં આવે છે- અન્ય ફૂલેને (કુમુદાદિને) પંકજ રૂપે ઓળખવામાં આવતાં નથી. અરવિંદ (કમળ)ને પંકજ કહેવું તે લેકસમ્મત સત્ય છે.
સ્થાપના સત્ય સ્થાપના રૂપે જે સત્ય છે તેનું નામ સ્થાપના સત્ય છે. અંક આદિના વિન્યાસની દષ્ટિએ આ પ્રમાણે સ્થાપના સત્ય જોવામાં આવે છે.-“એક સંખ્યાની જમણી બાજુએ (બે શૂન્ય) મૂકવાથી જે ૧૦૦ સંખ્યા માનવામાં આવે છે અને ૦૦૦ (ત્રણ શૂન્ય) મૂકવાથી જે ૧૦૦૦ ની સંખ્યા માનવામાં આવે છે તે સ્થાપના સત્યના દૃષ્ટાંત રૂપ છે એજ પ્રમાણે માટી આદિને માટે આ એકમાણે છે, આ એક તોલે છે” ઈત્યાદિ રૂપ જે વ્યવહાર થાય છે તે મુદ્રાવિન્યાસરૂપ સ્થાપના સત્ય છે.
નામસય-નામની અપેક્ષાએ જ (નહીં કે ગુણની અપેક્ષાએ) જે સત્ય છે તેને નામસત્ય કહે છે. જેમ કે કુળની વૃદ્ધિ નહીં કરનારને પણ “કુલવર્લ્ડન “ એવી સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે ધન વિનાના આદમીનું નામ "धनपार" हाय छे. मा नामसत्यनां हटान्त छे.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫