Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटोका स्था० १० सू० ४४ दशविधवलनिरूपणम्
टीका-'दसविहे बले' इत्यादि
बलं-सामर्थ्य , तद् दशविधं प्रज्ञप्तम् , तद्यथा-' श्रोत्रेन्द्रियबलम्' इत्यादि । तत्र-श्रोत्रेन्द्रियबलम्-श्रोत्रेन्द्रियविषयग्रहणसामर्थ्यम् । यावत्पदेन-' चक्षुरिन्द्रियबलं घ्राणेन्द्रियबलं रसनेन्द्रियबलम् ' इति पदत्रयं ग्राह्यम् । तथा-स्पर्शेन्द्रियवलम् ५। एषामर्थस्तु पूर्ववद्विज्ञेयः । तथा-ज्ञानबलम्-अतीतानागतवस्तुपरिज्ञानसाम
र्थ्यम् , चारित्रसाधनतया मोक्षसाधनसामर्थ्य वा ६। दर्शनबलम्-अतीन्द्रियाणां तर्कमात्रेण अनवबोध्यानां पदार्थानां जिनवचनप्रामाण्याद् रोचनम्-अभिरुचीकर
सामर्थ्यका नाम बल है, यह बल जो १० प्रकारका कहा गया है, उसका तात्पर्य ऐसा है, श्रोत्रेन्द्रिय की अपने विषयका ग्रहण करनेकी जो सामर्थ्य है वह श्रोत्रेन्द्रिय बल है। __ यहां यावत्पदसे " चक्षुरिन्द्रिय वल, ध्राणेन्द्रिय बल, रसनेन्द्रिय बल" इन तीन बलोंका ग्रहण हुआ है, चक्षुन्द्रियकी जो अपने विष. यको ग्रहण करनेकी शक्ति हैं वह चक्षुइन्द्रिय बल है, घ्राणइन्द्रियकी जो अपने विषयको ग्रहण करनेकी शक्ति हैं वह घ्राणेन्द्रिय बल है, रसनाइन्द्रियकी जो अपने विषयको ग्रहण करने की शक्तिहै, वह रसनेन्द्रियपल है, तथा-स्पर्शनेन्द्रियकी जो अपने विषयको ग्रहण करनेकी शक्ति है, वह स्पर्शनेन्द्रिय बल है। ज्ञान में जो अतीत अनागत वस्तुओंको जाननेकी शक्ति है वह अथवा-चारित्रके साधनसे जो मोक्षके साधनकी सामर्थ्य है वह ज्ञानबल है, तर्क मात्रसे अनवबोध्य अतीन्द्रिय
શ્રોત્રેન્દ્રિયમાં પિતાના વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે તેને श्रोत्रेन्द्रिय ४९ छे. मी " यावत् (५यन्त)" ५४थी “ यक्षुरिन्द्रिय, ધ્રાણેન્દ્રિયખળ અને રસનેન્દ્રિયબળ,” આ ત્રણ પ્રકારનાં બળ ગ્રહણ કરવામાં આવ્યાં છે ચલઇન્દ્રિયની જે પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે, તેને ચક્ષુરિન્દ્રિયબળ કહે છે. ધ્રાણેન્દ્રિયની જે પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે, તેને ધ્રાણેન્દ્રિયબળ કહે છે. રસના ઈન્દ્રિયની જે પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે. તેને રસનેન્દ્રિયબળ કહે છે. સ્પર્શેન્દ્રિયની જે પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે. તેને સ્પર્શેન્દ્રિયબળ કહે છે.
- જ્ઞાનમાં જે ભૂતકાલિન અને ભવિષ્યકાલિન વસ્તુઓને જાણવાની શક્તિ છે તેનું નામ જ્ઞાનબળ છે. અથવા-ચારિત્રના સાધન વડે મેક્ષ રૂપ સાધ્યને સાધવાનું જે સામર્થ્ય છે તેનું નામ જ્ઞાનબળ છે.
જિનેન્દ્ર ભગવાનના વચનને પ્રમાણભૂત માનવા અને તે વચનને પિતાની રુચિને વિષય બનાવી તેનું નામ દર્શનબળ છે. એટલે કે તર્કમાત્રથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫